રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ૧૦૦ ગ્રામ ઘી ગરમ કરી તેમાં ફડાને સહેજ ગુલાબી થાય ત્યાં સુધી સેકવા
- 2
તેમાં ૩ કપ હુંફાળું ગરમ પાણી તથા દ્રાક્ષ નાખી, આ વાસણ ને કુકર મા મૂકવું
- 3
૩ સીટી થવા દેવી, ફાડા ને કુકર માંથી બહાર કાઢી ઠંડા પડે એટલે હાથ થી છુટ્ટાકરવા
- 4
એક વાસણમાં ઘી ગરમ કરીને તેમાં બાફેલા ફાડા નાખી હલાવો તેમાં ખાંડ નાખો
- 5
ઘી છૂટું પડેત્યાં સુધી હલાવવું પછી તેમાં ઈલયચી નો ભુક્કો નાખો તેને થાળી માં પાથરી ઠરી દેવું
- 6
તેના પર બદામ ની કતરી નાખવી ખસ ખસ નાખવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week10આપડી પારંપરિક વાનગી.. શુભ પ્રસંગ બનતી વાનગી Khyati Trivedi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10 આ ફાડા લાપસી વાર તહેવારે અને શુભ પ્રસંગે બનાવવા માં આવે છે.ખુબ સ્વાદિષ્ટ બને છે અને બધા ને પસંદ આવે છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
ડાયેટ ફાડા લાપસી (Diet Fada Lapsi Recipe In Gujarati)
ઘઉં ના ફાડા ની લાપસી સ્પે.ઘી વિનાની ને કુકર માં જલ્દી બની જાય છે.ઘઉં ના ફાડા ની ખીચડી, લાપસી વિવિધ પ્રકાર વેરાયતી બને છે જે ખાવા માં હેલ્ધી હોય છે આજે મેં ફાડા લાપસી બનાવી. Harsha Gohil -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10ફાડા લાપસી તો એક ટ્રેડિંશનલ વાનગી છે. અત્યારે તો આ વાનગી વિસરાઈ ગઈ છે.પરંતુ શુભ પ્રસંગો માં બનતી હોય છે.ઘઉં ના ફાડા માં પોશક તત્ત્વો ખુબ જ રહેલા છે અને સાથે સાથે વિટામીન B1, B2 તેમજ ફાઇબર ભરપૂર માત્રા માં છે. તે વજન ઘટાડવા માં અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ રૂપ બને છે.@RiddhiJD83 Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15253740
ટિપ્પણીઓ (7)