રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાને ૭ થી ૮ કલાક પલાળી અને બાફી લેવા.
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ મૂકી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ડુંગળી નાખવી. શેકાય એટલે તેમાં ટામેટા નાખી બધા સુકા મસાલા નાખી દેવા. સહેજ વાર શેકવું.
- 3
ત્યારબાદ તેમાં બાફેલા રાજમાં નાખી થોડી વાર કુક કરવું. ત્યાર બાદ તેમાં દહીં નાખી મિક્સ કરી કોથમીર નાખી દેવી. તૈયાર છે રાજમા મસાલા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11725037




ટિપ્પણીઓ