ટ્રેડિશનલ ઠંડાઈ

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#એનિવર્સરી #week4 #dessert
#હોળી
આ ઠંડાઈ મે ટ્રેડિશનલ રીતે બનાવી છે તેમ જ પીવામાં ખૂબજ સરસ લાગે છે

ટ્રેડિશનલ ઠંડાઈ

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી #week4 #dessert
#હોળી
આ ઠંડાઈ મે ટ્રેડિશનલ રીતે બનાવી છે તેમ જ પીવામાં ખૂબજ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૧૦ મિનિટ
૨-૩
  1. ૧/૨ લીટર દૂધ
  2. ૨-૩ ચમચી વરિયાળી
  3. ૨ ચમચી તરબુચના બી
  4. ૮-૧૦ નંગ કાળા મરી
  5. ૫-૭ નંગ ઇલાયચી
  6. ૫-૬ નંગ બદામ
  7. ૨ ટુકડા તજ
  8. ગુલાબ ની પાંખડી
  9. ૭-૮ નંગ સુકી દ્રાક્ષ
  10. ૨-૩ નંગ નાગરવેલના પાન
  11. ૩-૪ ચમચી ખાંડ
  12. પીંચ ગ્રીન કલર
  13. બરફ ના ટુકડા ઠંડુ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ ને ૧-૨ કલાક સુધી પલાળી રાખો.

  2. 2

    હવે એક મિકસી જાર માં આ બધી પલાળેલી વસ્તુઓ ઉમેરો.ત્યારબાદ તેમાં ખાંડ, ગ્રીન કલર અને નાગરવેલના પાન નાખી ક્રશ કરી લો.હવે ઠંડાઇ ની પેસ્ટ તૈયાર છે.

  3. 3

    હવે આ પેસ્ટને તમે ગાળવી હોય તો ગાળી શકો પણ મને તો આ પેસ્ટ વાળુ જ ભાવે છે.તો હવે‌ એક બાઉલમાં આપણે ઠંડુ દૂધ લઇ તેમાં આ પેસ્ટને ઉમેરો.ત્યારબાદ તેમાં બરફના ટુકડા નાખી મિક્સ કરી લો.

  4. 4

    હવે ઠંડાઈ તૈયાર છે તેમા ગુલાબ ની પાંખડી નાખી ઠંડુ ઠંડુ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes