રાંધવાની સૂચનાઓ
- 1
પહેલે ખારી બનાવ માટે, બટર ને છીણી લો તેમાં લીંબુ નો રસ નાખી ત્યાર બાદ તેમાં 2 ચમચી મેંદો નાખી મિક્સ કરી લાઇ એક ચોરસ આકાર આપી દો અને એને ફ્રીઝ માં 20 મિનિટ માટે રેસ્ટ આપો
- 2
હવે એક બોલ માં મેંદો લાઇ,તેમાં 2 ચમચી જેટલુ બટર લાઇ,લીંબુ નો રસ અને ચીસ પાઉડર લાઇ લોટ બાંધી લો અને તેને ફ્રીઝ માં 20 મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
હવે મેંદા વારો લોટ લાઇ તેને ચોરસ વાની લ્યો,હવે વચ્ચે બટર વારો લોટ નો ચોરસ ટુકડો રાખી મેંદા ના લોટ થઈ કવર કરી લ્યો, હવે તેને વાની લ્યો અને એને એક ફોલ્ડકરી એના ઉપર બીજું ફોલ્ડ આપી દયો, ફરી તેને ફ્રીઝર માં 20 મિનીટ સેટ કરી દયો
- 4
સેટ થયા બાદ ફરી ફ્રીઝ માંથી કાઢી એને વાની લ્યો આને તેના પર ચીઝ ખમણી લ્યો અને ફરી થી ફોલ્ડ આપી ફ્રીઝ માં સેટ કતો 20 મિનીટ માટે
- 5
આવી રીતે ચીઝ ખમણી ને ફોલ્ડ કરવા જાવ,આમ 4 વખત ફોલ્ડ આપવાના રહેશે
- 6
સેટ થયા બાદ એને વાની લાઇ તમને જે શેપ આપવો હોય એ દહીં બેક કરો,180સ. પર 25 મિનિટ માટે,
- 7
હવે ટોપપિંગ માટે કૅકે બનાવા ખજૂર લાઇ તેમાં પાણી નકી ઉકાળો,પછી એમાં ખાંડ નાખો અને વેનીલ એસ્સેન્સ નાખો
- 8
હવે ઘઉં નો લોટ લાઇ એમ બેકિંગ પાઉડર એન્ડ બેકિંગ સોક્સ ઉમેરો,હવે ખજૂર વરુ mixutr એમાં ઉમેરી મિક્સ કરો જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
- 9
હવે તેને 180સ પર 30 મનત માટે બેક કરો
- 10
હવે પ્લેટ માં ચોકલેટ લાઇ એના ઉપર ચીઝ વારી ખરી લાઇ ઉભી સ્ટિક કરો,એમાં ખજૂર કૅકે નો ટુકડો લાઇ,ઉપર ચોકો પાઇ થઈ ગાર્નિશ કરો એના ઉપર white ચોકલેટ થઈ ગાર્નિશ કરો
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (3)
If you could have posted preparation photos.. would have been more helpful .