મેક્સિકન કોર્ન સેન્ડવિચ

Dipal Parmar
Dipal Parmar @dips

#goldenapron3
#week9
#કોર્ન કાકડી

મેક્સિકન કોર્ન સેન્ડવિચ

#goldenapron3
#week9
#કોર્ન કાકડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 12બ્રેડ
  2. 1 કપબાફેલી મકાઈ
  3. 1/2 કપટામેટું
  4. 1/2 કપકાકડી
  5. 1/2 કપકોબી
  6. 1/2 કપડુંગળી
  7. 1/2કેપ્સીકમ
  8. 1/2 કપટામેટાનો સોસ
  9. 1/2 કપમાયોનિઝ
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1 ચમચીમિક્સ હર્બ
  12. 1/2 ચમચીમરી પાવડર
  13. 1/2 ચમચીપૅપ્રિકા
  14. 2ક્યુબ ચીઝ
  15. 1/2 કપબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા વેજીસ સમારી લયો મકાઈ બાફી દાણા કાઢી લયો

  2. 2

    હવે એક લોયા માં બધા વેજીસ લઇ તેમાં મીઠું મરી સોસ માયોનિઝ પૅપ્રિકા મિક્સ હર્બ નાખી મિક્સ કરી લયો

  3. 3

    હવેબ્રેડ ની કિનારી કટ કરી તેમાં બટર લગાવી લો ને હવે તેમાં બનાવેલ સ્ટફિંગ ભરી લોઉપર ચીઝ ખમણી ને નાખો અને બીજી બ્રેડ મૂકીસેન્ડવીચ બનાવો

  4. 4

    હવે બેડ ને ઉપર પણ બટર લગાવો હવે સેન્ડવીચ ટૉસ્ટર માં ટોસ્ટ કરો અને કટ કરી સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes