Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11772413
સૌપ્રથમ મમરા ને ઘઉંના હવાલા માં પલાળી લો.ત્યાર બાદ તેને નીતરવા રાખી દો એક લોયામાં તેલ મૂકી તેમાં ડુંગળી ટમેટું સાંતળો તેમાં મરચું મીઠું નાખવું ત્યારબાદ તેમાં પલાળેલા મમરા નાખી દો મમરા ગરમ થાય ત્યાં સુધી હલાવો સાંજનો ગરમાગરમ નાસ્તો તૈયાર છે
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ