# મસાલા પૂરી :::
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ત્રાસ માં લઈને જરૂર મુજબ મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, અજમો નાખી મિક્સ કરો.
- 2
પછી તેમાં તેલ નાખી લોટ ને મિક્સ કરો પાણી જરૂર મુજબ નાખી પુરી જેવો લોટ બાંધો.
- 3
પુરી જેવો લોટ બાંધી, નાનું ગુલું લઈને નાની પુરી વણી ને, ગેસ ચાલુ કરી કડાઈ મૂકી પુરી બધી તળી દેવી. ગોલ્ડન કલર ની તડવી.
- 4
પછી પુરી તેલ નિતારી ડીસ માં સર્વ કરો. તેને કોઈ પણ શાક, ચા, સાથ ખાઈ શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11777952
















ટિપ્પણીઓ