તલધારી લાપસી

આજે હુ ૧૦૦ વર્ષ જૂની ફુલ ટ્રેડિશનલ વિસરતી વાનગી માં ની એક તલધારી લાપસી જે મારા મમ્મી ના બા બનાવતા હતા.મારા ઘર માં વર્ષોથી બનતી વાનગી માં ની એક છે.એકવાર જરૂર બનાવજો.
#ટ્રેડિશનલ
તલધારી લાપસી
આજે હુ ૧૦૦ વર્ષ જૂની ફુલ ટ્રેડિશનલ વિસરતી વાનગી માં ની એક તલધારી લાપસી જે મારા મમ્મી ના બા બનાવતા હતા.મારા ઘર માં વર્ષોથી બનતી વાનગી માં ની એક છે.એકવાર જરૂર બનાવજો.
#ટ્રેડિશનલ
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં લોટ નાખી ધીમા તાપે આછા ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો.
- 2
હવે લોટ ને થાળી માં કાઢી પેનમાં પાણી મુકી તેમાં ગોળ નાખી ઉકળવા દો.
- 3
ગોળ વાળું પાણી ઉકળે એટલે તેમાં વરિયાળી અને 1/4 કપ તેલ ઉમેરો.વરીયાળી નો ટેસ્ટ ખૂબ સરસ આવે છે.
- 4
બરાબર ઉકળે એટલે તેમાં લોટ ઉમેરી ધીમા તાપે થવા દો.(લોટ ને હલાવા નો નથી.)
- 5
લોટ બરાબર સીઝી જાય પાણી બળી જાય એટલે તેમાં ઘી ઉમેરી હલાવો. વરીયાળી ને લીધે સુગંધ ખૂબ સરસ આવે છે.ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો.
- 6
ઠંડું પડે એટલે કાપા પાડી સર્વ કરો. ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે એક વાર જરૂર બનાવજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek2#MBR2 : લાપસીલાપસી એ એક આપણી ટ્રેડિશનલ વાનગી છે જે માતાજીને નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે અને કોઈ પણ શુભ પ્રસંગમાં પહેલા શુકનની લાપસી બનાવવામાં આવે છે તો આજે મેં દિવાળીના નેવેદ્યના નિમિત્તે લાપસી બનાવી. Sonal Modha -
લાપસી (lapsi recipe in Gujarati)
#MAલાપસી અલગ અલગ રીતે બનતી હોય છે. પરંતુ આ લાપસી મારા મમ્મી પાસે શીખી છે. અમારા ઘરમાં આ લાપસી માતાજીના પ્રસાદ માટે વારંવાર બનતી હોય છે. Namrata sumit -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB લાપસી આપણી ટ્રેડિશનલ વાનગી છે.તહેવાર અને કોઈ પણ સારા પ્રસંગ માં લાપસી બનાવી ભગવાન ને ભોગ ધરાવામાં આવે છે Bhavini Kotak -
લાપસી
#ઇબુક#Day5જય માતાજી આજ ની રેસિપી માં હુ માતાજી ની મે બનાવેલી નૈવૈધ ની લાપસી ની પ્રસાદી ની રીત શેર કરૂ છું Daksha Bandhan Makwana -
-
લાપસી (lapasi recipe in gujarati
#વીકમિલ2લાપસી એક એવી મીઠાઈ છે બનાવતા હોયે ને જો પાણી વધી જાય તો લાપસી છૂટી થાશે નઈ ને ખાવામાં પણ મજા આવે નઈ મારાં દાદી યે મને શીખવાડી છે છૂટી લાપસી, ને લાપસી બધા ને ભાવતી જ હોય છે તો આજે હું લાપસી બનાવવાની છું. Dhara Patoliya -
છૂટી લાપસી
કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે હોળી અને દિવાળી એ માતાજીના નિવેદમાં છૂટી લાપસી બનતી હોય છે. તો આજે મેં હોળીના નિવેદ નિમિત્તે છૂટી લાપસી બનાવી છે. ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે.અમારે ત્યા નવી વહુ પરણીને આવે ત્યારે પહેલી વખત જ્યારે રસોઈ બનાવે ત્યારે છુટી લાપસી બનાવવાની હોય છે . Sonal Modha -
ઘઉં ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post11આજે મેં ઘઉંની ફાડા લાપસી બનાવી છે જે ખાવામાં ખૂબ હેલ્ધી છે. Kiran Solanki -
-
લાપસી
#ઇબુક૧#૨૧લાપસી ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે જે તહેવારમાં કે પ્રસંગોપાત બનાવવામાં આવે છે.... ઘણા લોકો થી લાપસી છુટી નથી બનતી તો આ રીતે બનાવવામાં આવે તો સરસ છુટ્ટી બને છે... Hiral Pandya Shukla -
લાપસી (Lapsi Recipe in Gujarati)
લાપસી એક એવી ડિશ છે કે ગુજરાતીઓ અવારનવાર ઘરે બનાવતા હોય છેકોઈ શુભ કામની શરૂઆત હોય કે પછી કોઈ તહેવાર.....લાપસી ઘણી વાર પાણી વધુ પડી જાય અને ક્યારેક ગોળ વધુ થાય છેપણ જો આ રેસિપી થી બનાવશો તો પરફેક્ટ લાપસી બનશે નય ઢીલી થાય ક નય ગળી થાય.તો જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો.. Hemanshi Sojitra -
કુકર ની લાપસી (Cooker Lapsi Recipe In Gujarati)
#HRગુજરાતી ઓના ઘર માં લાપસી એ દરેક સારા પ્રસંગ માં કે તહેવારો માં બનતી જ હોય છે ઘણી વાર ઉતાવળ હોય તો હું આ રીતે કુકર માં બનાવું છૂ જે ઝડપથી અને છૂટી બને છે અમારે ત્યાં હોળી ને દિવસે રાત્રે લાપસી બને છે હોળી પૂજન અને દર્શન પછી એકટાણા માં લાપસી લેવા માં આવે છે Dipal Parmar -
લાપસી
#RB3#Cookpadguj#Cookpadind ગુજરાતી થાળી માં ગુજરાતી પરંપરા માં વણાયેલી આ મીઠાઈ એટલે લાપસી ઘર માં આવતી નવી નવવધૂ ખૂબ પ્રેમ થી પ્રથમ વાનગી ની શરૂઆત પોતાની રસોઈ ની શરૂઆત કરતી. Rashmi Adhvaryu -
-
લાપસી
#ઇબુક૧#૭લાપસી એ એક ટ્રેડિશનલ વાનગી છે. કોઈ પણ સારા પ્રસંગમાં લાપસી બનાવવામાં આવે છે. લાપસી સારી ટેસ્ટી જ નહીં પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી ગણવામાં આવે છે .એક હેલ્ધી ફૂડ કહેવામાં આવે છે .બાળકો માટે તે ખૂબ જ સારી છે. Chhaya Panchal -
ભરેલા મરચાં
#સ્ટફડ મારા ઘર ની પસંદગી ની અને રેગ્યુલર બનતી વાનગી છે. જરૂર થી બનાવજો. બધાંને ભાવસે. Avnee Sanchania -
લાપસી (lapsi recipe in Gujarati)
#MAમારા બા પાસે થી શીખી તેના હાથ ની લાફસિ ની વાત કઈ ઓર જ હોય મે થોડા ફેરફાર સાથે બનાવી. Jayshree Chauhan -
-
લાપસી(lapsi in gujarati)
#માઇઇબુકPost 1લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે. Komal kotak -
લાપસી
#RB9 કોઈપણ શુભ પ્રસંગ હોય લાપસી તો હોય જ. મારા સાસુ ને યાદ કરી મેં આજે લાપસી બનાવી બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
-
-
લાપસી (Laapsi Recipe In Gujarati)
આ લાપસી અમે માતાજી ને નૈવેદ મા ધરાવીએ છે, લાપસી બની ગયા પછી ઉપર થી ઘી અને ગોળ નાખી ને મીક્સ કરવાના, મારા ઘરમાં લાપસી બધા ને બહુ ભાવે છે એટલે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે અચુક લાપસી બને છે Bhavna Odedra -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
આ એક ગુજરાતીઓની મનગમતી વાનગી છે જયારે પણ ભગવાન ને પ્રસાદ માટેની વાત આવે તયારે સૌથી વધારે બનતી વાનગી છે. આ વાનગી ઘઉંનો લોટ ગોળ ઘી તલ સિંગદાણાથી બનતી વાનગી છે. તેમજ આ એક હેલ્ધી વાનગી છે. ગોળ માં આયન વધારે હોય છે મહિલા અને ટીન એજર છોકરીઓ માટે સૌથી હેલ્ધી વાનગી છે.#GA4#Week15 Tejal Vashi -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
-
લાપસી(lapsi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દિવાસા માં આપણે પરંપરાગત રીતે લાપસી બનાવીએ છીએ. તો આજે મેં પણ બનાવી લાપસી.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
લાપસી=(lapsi recipe in gujarati)
ગુજરાતી ટ્રેડિશનલ જમણ માં લાપસી નું ખૂબ મહત્વ છે.કોઈ પણ શુભ કામ કરવા માં મોઢું મીઠું લાપસી થી જ કરાય.મે અહી કુકર મા બનાવી છે.#વિકમીલ૨ #સ્વીટ #માઇઇબુક પોસ્ટ ૧૦ Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ