ચીઝ પુલાવ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે થી ત્રણ સીટી વગાડી ને ભાત ને બાફૉ
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ તજ લવિંગ એલચી તમાલપત્ર મૂકીને વઘાર થવા દો
- 3
વઘાર આવી જાય પછી તેમાં ઝીણું કાપેલું કોબી ગાજર કેપ્સીકમ એ બધું શાકભાજી ઉમેરો
- 4
ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરો
- 5
શાકભાજીને મસાલા ચડી જાય એટલે રાંધેલો ભાત એમાં નાખી અને તેને હલાવી લો
- 6
ભાતને બધા શાકભાજી એક સાથે બધા ચડી જાય ત્યારબાદ એક કડાઈમાં ઘી ઘી નાખીને તેમાં હિંગ મરચું હળદર ધાણાજીરું નાખીને ફરી વઘાર કરો
- 7
વઘાર થઈ ગયા પછી તેણે એક કન્ટેનરમાં કાઢીને તેના પર ચીઝ ખમણી ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11866652












ટિપ્પણીઓ