લો કેલેરી સ્પ્રીંગ રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુઓ તૈયાર કરો. નુડલ્સ ને લોયા મા પાણી મુકી બાફી લો. તેમાં મીઠું અને તેલ નાખવા જેથી નુડલ્સ છુટી રહે.
- 2
બધા શાક લાંબા સુધારો. પરોઠા નો લોટ બાંધી લેવા. આદું, લસણ, કોથમીર કરશ કરો.
- 3
લોયા મા તેલ મુકી પેસ્ટ નાખી ડુંગળી નાખી ચડી જાય પછી બધા શાક ઉમેરો. સોસ અને મીઠું નાખીને ગેસ બંધ કરો.
- 4
પરોઠા વણી શેકી લો. તેમા આ મિશ્રણને વચ્ચે નાખી રોલ બનાવી તેને લવીંગ વડે પેક કરો.
- 5
પછી તેને ચીઝ અને સોસ વડે ગાર્નીશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11923627














ટિપ્પણીઓ