રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં એક કપ ભાત લો. એમાં દહીં નાખો.
- 2
હવે એમાં લીલાં મરચાં, આદુ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું અને કોથમીર નાખો.
- 3
હવે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લો. 2 ટેબલ સ્પૂન પાણી નાખી જાડું ઘોળ તૈયાર કરો.
- 4
હવે ગેસ ઉપર એક કડાઈ મૂકો. એમાં 2 ગ્લાસ પાણી નાખી રીંગ મૂકો.
- 5
હવે એક નાની ઊંડી પ્લેટ માં તેલ લગાવી ગ્રીસ કરી લો. ઘોળ માં 1/8 ટી સ્પૂન સોડા નાખી બરાબર મિક્સ કરી લો અને આ ઘોળ ને પ્લેટ માં નાખો. ઉપર થી તલ નાખો. પ્લેટ કડાઈ માં રીંગ ની ઉપર મૂકી,ઢાંકી ને 10 મિનિટ વરાળ માં બાફી લો. બરાબર બફાઈ ગયું એ છરી થી ચેક કરી લો.
- 6
હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. પ્લેટ નું મિશ્રણ ઠંડુ થાય એટલે એના ત્રિકોણ ટુકડા કરી લો. ગરમ તેલ માં મધ્યમ તાપે સોનેરી તળી લો.ગરમ ગરમ ટ્રાઈઅંગલ મેયોનીસ ડીપ સાથે સર્વ કરો.
- 7
ડીપ ની બધી સામગ્રી એક બાઉલ માં મિક્સ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati)
#SN1#KK#aaynacookeryclub#WEEK1#VASANTMASALA#STARTER#Kebab#FUNCTIONS#PARTY#HEALTHY#TASTY#WINTER#SUVABHAJI#Dill_leaves#cheese#dipfry#unique#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
ચીઝ ચીલી પરાઠા
#મિલ્કી#દહીં - ચીઝ#આ પરાઠા પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે . સવારના નાસ્તા માં સર્વ કરવા માટે આ ખૂબ સરસ વાનગી છે Dipika Bhalla -
પોટેટો પોપર્સ (potato popers inGujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#વર્ષા ઋતુ માં તળેલી અનેસ્પાઈસી વાનગી ખાવાની ખૂબ મઝા આવે. આ પોપર્સ ચટપટા, સ્વાદિષ્ટ અને સરળતાથી બની જાય છે. સાઇડ ડિશ તરીકે અથવા ચ્હા સાથે સર્વ કરાય. Dipika Bhalla -
ક્રિસ્પી રાઈસ બાસ્કેટ્સ
#રાઈસમેંદા અને ઘઉં નાં લોટ નાં બાસ્કેટ તો બનાવતા જ હસો બધાં પણ આજે મૈ ચોખાના લોટ નાં બાસ્કેટ બનાવ્યા છે. ખાવા માં ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે. સ્ટફિંગ કર્યા વીના પણ ખાઇ શકાઈ. બાળકો ને ખૂબ જ ભાવશે. dharma Kanani -
વેજ. ફ્રાઇડ રાઈસ
#Weekend આજે મેં ડીનર માં બનાવ્યો.તો તમારી સાથે રેસીપી શેર કરી રહી છું.વરસાદ પડતો હોય તો ટેસ્ટી અને સ્પાઈસી ખાવાનું મન થાય તો બેસ્ટ ઓપસન છે ઝડપ થી બની જાય છે. Alpa Pandya -
કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati)
#SPR#MBR4#Week4કોદરી ખુબ જ જુનું ધાન્ય છે. મારા નાની ડાયાબિટીક પેશન્ટ હતા એટલે ભાત બદલે જમવા માં કોદરી નો ઉપયોગ કરતાં. કોદરી ખુબ જ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ સરળ છે. એ એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. એમાં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને એનો ગ્લાઈસીમીક ઈન્ડેક્સ ખુબ ઓછો છે તેથી ખાંડ લેવલ ને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારે ખાસ કરીને સલાડ અને વનપોટ મીલ નો ક્રેઝ વધ્યો છે તો મેં ટેસ્ટી સલાડ બનાવ્યું છે. Harita Mendha -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
-
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
-
-
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
સ્પ્રાઉટ્સ પરાઠા
#લોકડાઉન#લોકડાઉન માં શાકભાજી મળવા મુશ્કેલ છે. આ તકલીફ ના સમય માં ઘર ના લોકોને કોઈ કમી મેહસૂસ થવી ના જોઈએ. મે આજે ફણગાવેલા મગ - ચણા ના સ્પાઈસી, પોષ્ટિક અને સ્વાદિષ્ટ પરાઠા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
-
પુલિયોગરે રાઈસ
#રાઈસ#પુલિયોગરે રાઈસ પારંપરિક ,દક્ષિણ ની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ભોજન માં અથવા ટિફિન માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ક્રિસ્પી ડિસ્ક
#સાઇડમારું પેહલું પગલું.આ રેસિપી તમે ઓછા સમયમાં અને ઓછા ઈંગ્રેડીએન્ટ્સ સાથે સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકો છો. મોટા અને નાના બન્ને ને ખુશ કરી દે Ankita Pandit -
-
-
રાઈસ કુલ્ચા (Rice Kulcha Recipe In Gujarati)
#AM2 થોડું અલગ કરવા નો પ્રયત્ન કર્યો છેઆલુ કુલ્ચા મા રાઈસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે રાઈસ કૂલચા . Kajal Rajpara -
રાઈસ એન્ડ વેજિટેબલ્સ પરાઠા (Rice Vegetables Paratha Recipe In Gujarati)
#30mins#Breakfast#ઝટપટ રેસિપી#cookpadgujarati#cookpadindiaઆ પરાઠા હેલ્થી, ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે મેં સવાર ના નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
More Recipes
ટિપ્પણીઓ