ગુવાર ઠોકરી નું શાક
#લોકડાઉન #કાનંદાલસણ વગર ની #golaenapron3 #week5
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા લોટ લેવો તેમાં હિંગ મરચું મીઠું સ્વાદ પ્રમાણે તેલ 1ચમચી 1/4 ચમચી લીંબુનો રસ 1/4 ખાંડ સાજી અને પછી તેમાં જરૂર હોય એમ પાણી ઉમેરો પછી તેના નાના ગોળ લુવા બનાવો અને પછી એક કઠણાઇ મા તેલ ગરમ થાય એટલે તેમાં તે લુવા તરવા બદામી થાય એટલે કાઢવા ગુવાર બટેટા ને સમારી પછી કુકર માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખી અને પછી તેમાં હિંગ નાખી ગુવાર બટેટા ની સાથે બધા મસાલા ઉમેરી દો પછી તેમાં ઠોકરી નાખી અને પછી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી તેમાં બે સીટી થાય એટલે કાઢીને તેને ગરમ રોટલી સાથે સર્વ કરો. #લોકડાઉન
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11923717







ટિપ્પણીઓ