રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં દહીં કાઢી તેમાં તેની બધી વસ્તુ ઉમેરી હળવા હાથે મિક્સ કરો. જ્યારે જમવા બેસો ત્યારે પૌવા સાથે સર્વ કરો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ તેમા જીરુ અને હિંગ ઉમેરી સૌપ્રથમ સીંગદાણા અને વટાણા ઉમેરી સહેજ વાર સાંતળો. ત્યારબાદ ડુંગળી અને બંને મરચાં, લીમડો ઊમેરી સહેજ વાર હલાવો. ત્યારબાદ આદુ, થોડી કોથમીર અને લીલું લસણ ઉમેરી મિક્સ કરો પછી તેમાં મીઠું (કઢાઇમાં જે વસ્તુ છે તેના પૂરતું જ), ખાંડ લીંબુ અને ગરમ મસાલો ઉમેરી પાંચેક વાર હલાવી મિક્સ કરો. એ પછી કોરા થયેલા પૌવા ને હાથેથી છૂટા કરી કડાઈમાં ઉમેરવા અને તેના પૂરતું મીઠું તેની ઉપર ઉમેરવું. હવે પૌવા ને સરખી રીતે મિક્ષ કરી લો. એક મિનિટ માટે હલાવતાં રહો.
- 3
સર્વ કરતી વખતે કોથમીર, લીલું લસણ ના પાન અને ટમેટા થી ગાર્નીશ કરી મસાલા દહીં સાથે પીરસો.
Similar Recipes
-
-
-
બાજરા ની ખીચડી
#કૂકર, ખૂબ પૌષટિક છે, પ્રેગનાંટ લેડી પણ ખાઈ શકે છે,અને જો બાજરો પહેલાં પલાળી ને રાખ્યો હોય તો તો બહુ ઝડપ થી બની જાય છે, હેલ્થ કોન્સિયાસ લોકો પણ મોજ થી ખાઈ શકે છે, એટલે જ એ મારો ફેવરિટ છે. Sonal Karia -
-
પૌવા નો ચેવડો
#goldenapron3#week- ૧૧. દિવાળીમાં આ ચેવડો હું અચુક બનાવુ જ. મારા ભાઈ બહેનોને તો બહુ જ ભાવે. Sonal Karia -
-
-
રિંગણ મસાલા
#goldenapron3#week5શિયાળામાં રીંગણા ખાવાની ખૂબ મજા આવે અને એમાં પણ મારા ફેવરિટ, એટલે આજે એક નવી જ રેસિપી ટ્રાય કરી છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Karia -
-
-
-
-
ભજ્જી ચાટ
#goldenapron3#week10થોડા મેથીના ભજીયા વધ્યા હતા, તેની થોડી કડી પણ હતી, એક રોટલી પણ હતી અને થોડી લાલ મરચાની ચટણી પણ હતી તો મને થયું કે લાવને આ લેફ્ટ ઓવર ખોરાક માંથી મસ્ત મજાનું ચાટ બનાવું. તો હવે જ્યારે તમારે ભજીયા વધે ને તો જરૂર થી આવો ચાટ બનાવજો હો..... Sonal Karia -
-
હેલ્ધી ચાટ
#ટી ટાઈમ સ્નેક્સપ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર ડીશ છે .મારી મનપસંદ છે . તમારી પણ ખરી. ખરું ને? Sonal Karia -
-
ભરેલા ગુંદા - મરચા
હાલ ની સિઝનમાં ગુંદા બહુ આવે છે. ગુંદા માં કેલ્શિયમ અને ફોસ્ફરસ અને બીજા પણ ઘણા બધા ઉપયોગી તત્વ હોય છે..... જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે... તો આજે મેં તેમાં બહુ ઓછી વસ્તુઓ લઈને એક અલગ રીતે ભરેલા ગુંદા બનાવ્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Sonal Karia -
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt -
-
-
-
-
-
-
-
ટામેટા નો ઓળો
# ટામેટાબહુ સમય પહેલા એક ગામઠી હોટલના મેનુ કાર્ડમાં નામ જોયેલ પછી ઘરે આવીને ટ્રાય કરી હતી પણ આજે હું આપ સર્વે સમક્ષ એ રજુ કરી રહી છું. મારી ફેવરિટ ડિશ છે અને ફટાફટ બની જાય છે. Sonal Karia -
બટાકા પૌવા
#goldenapron3#week 1#onionnસવાર માં નાસ્તા માં , જલ્દી બની જાય તેવો નાસ્તો બટાકા પૌંવા છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Foram Bhojak -
-
વેજીટેબલ ગોલ્ડ કોઈન કબાબ (Vegetable Gold Coin Kebab Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#એનિવર્સરી#સ્ટાર્ટર#પોસ્ટ1#વીક2 બાળકો અમુક શાકભાજી ખાતા હોતા નથી, આ રીતે બધાં વેજી ટેબલ નાખી ને બનાવીને ખવડાવી યે તો જરૂર થી ખાય છે. બ્રેડ , વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવીશું. Foram Bhojak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11923917
ટિપ્પણીઓ