રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુઓ તૈયાર કરો.
- 2
દુધ ગરમ કરી, ધીમા આંચ પર ૧૦ મિનીટ ઉકાળો.
- 3
દુધ ઉકળે તયારસુધી મા બિસ્કીટ કરશ કરો. અને બાઉલ મા દુધ લઈ તેમાં પાઉડર મિક્સ કરો.
- 4
ઊકળતા દુધ મા આ મિશ્રણને ઉમેરો અને હલાવો. પછી ખાંડ અને વેનીલા એસેન્સ ઉમેરો. દુધ ને ૫ મિનિટ સુધી ઉકાળો.
- 5
દુધ ઘાટુ થાય પછી તેને ઠરવા મુકો. ઠરી જાય પછી બોકસમાં નાખી પલાસટીક થી કવર કરી ઢાંકણ ઢાંકી દો.
- 6
૫ કલાક સુધી ફરીઝર મા મુકો. પછી આઈસ્ક્રીમ જામી જાય પછી તેને મિકસરમાં ફેરવી નાખો.
- 7
ફરીથી ફરિઝર મા ૫ કલાક સુધી મુકો. હવે તૈયાર છે આઈસ્ક્રીમ, ચોકો સિરપ અને ચિપ્સ થી ગાર્નીશ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11941752






















ટિપ્પણીઓ (2)