ગાજરનો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને ખમણી લેવા એક કૂકરમાં બે ચમચી ઘી મૂકી તેમાં ખમણેલું ગાજર નાખવું તેમાં ખાંડ અને દૂધ ઉમેરવા અને હલાવવું ત્રણથી ચાર સીટી વગાડવી
- 2
સીટી વાગી જાય પછી કુકર ઠરી જાય એટલે કુકર ખોલી તેમાં જોવું છે થોડું એવું પાણી લાગતું હોય તો ગેસ ચાલુ રાખી હલાવતા રહેવું કોરો લાગે ત્યાં સુધી હલાવવું પછી ડીશમાં કાઢી તેની ઉપર કાજુ બદામની કતરણ છાંટવી ઠંડો થાય પછી પીરસવો આ હલવો હેલ્ધી તેમજ ટેસ્ટી હોય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11944408









ટિપ્પણીઓ