કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી મુખ્ય ફોટો

અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો

mamta dave
mamta dave @cook_20940920

#લૉકડાઉન
આઠમ સ્પેશિયલ

#લૉકડાઉન
આઠમ સ્પેશિયલ

વધુ વાંચો

અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો

mamta dave
mamta dave @cook_20940920

#લૉકડાઉન
આઠમ સ્પેશિયલ

#લૉકડાઉન
આઠમ સ્પેશિયલ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
૪વ્યક્તિ
  • અમૃતસરી છોલે માટે
  • ૨૫૦ ગ્રામ છોલે
  • ૧ નાની ચમચી ચા ની ભૂકી
  • 3નંગ તજ
  • અડધી ચમચી ખાવાનો સોડા
  • 3નંગ લવિંગ
  • ૩ નંગ તમાલપત્ર
  • 1 ચમચીવરિયાળી
  • 1કોટન ના કપડા નો નાનો ટુકડો
  • અઢીસો ગ્રામ ટમેટા
  • 1કટકો આદુ
  • ૩ નંગ લીલા મરચા
  • 1 ચમચીહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીમરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીઆખા ધાણા
  • 1 ચમચીઆખું જીરૂ
  • અડધી ચમચી હિંગ
  • 1 ચમચીઆમચૂર પાવડર
  • 4ચમચા તેલ
  • ૩ ચમચી ઘી
  • સોજીના શીરા માટે
  • 1વાટકી સોજી
  • 1વાટકી ખાંડ
  • ૧ વાટકી ધી
  • 500 ગ્રામદૂધ
  • ૪ થી ૫ નંગ કાજુ
  • ૪ થી ૫ નંગ પલાળેલી બદામ
  • ચમચીઈલાયચીનો ભૂકો ૧
  • ૪ થી ૫ નંગ કીસમીસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    અમૃતસરી છોલે માટે સૌપ્રથમ છોલે ને છથી સાત કલાક પલાળો પછી એક કોટનના કપડામાં ચા ની ભૂકી લવિંગ તજ તમાલ પત્ર બધું ભેગું કરી ગાંઠ મારી ને પોટલી બનાવો ને છોલે સાથે બાફવા મુકી દો ને ૫ થી 6 કુકરની સીટી વગાડો બાફતાવખતે અડધી ચમચી ખાવાનો સોડા પણ નાખો

    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ1ફોટો
    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ1ફોટો
    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તે પોટલી નિતારી લો એક મિક્સી ના જાર માં આખા ધાણા આખું જીરૂ વરીયાળી અડધી ચમચી હીંગ ૧ ચમચી આમચૂર પાવડર મિક્સ કરો

    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ2ફોટો
    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બીજી કડાઈમાં વઘાર માટે ત્રણ ચમચા તેલ તજ લવિંગ જીરુ અને ટમેટાની પ્યુરી એડ કરો ગ્રેવી ચડી જાય એટલે ત્યારબાદ ઉપરનો બનાવેલો મસાલો તેમાં એડ કરો

    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ3ફોટો
    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ3ફોટો
    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં છોલે ઉમેરો ને પછી મીઠું મરચું હળદર ધાણાજીરું હિંગ આ બધા મસાલા ઉમેરો ત્યારબાદ એક વધાર્યા માં બે ચમચા ઘી મૂકો તેમાં મરચું ધાણાજીરુ અને લીલા મરચાં લાંબી ચીરી કરીને નાખો ને તે વઘાર છોલે માં નાખો ને પછી તેના પર કોથમીર નાખીને પૂરી સાથે સર્વ કરો

    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ4ફોટો
    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ4ફોટો
    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સોજીના શીરા માટે એક કડાઈમાં ૧ વાટકી ધી ગરમ કરો ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં સોજી એક વાટકી ઉમેરો અને તેને ધીમા તાપે 10 મીનીટ શેકો

    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ5ફોટો
    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં ૫૦૦ ગ્રામ દૂધ અને એક વાટકી ખાંડ ઉમેરો ધી છુટુ પડે ત્યાં સુધી હલાવો

    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ6ફોટો
    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં કાજુ બદામ અને ઈલાયચીનો ભૂકો ઉમેરો ને પછી ગરમ ગરમ સર્વ કરો

    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ7ફોટો
    અમૃતસરી છોલે,પુરી ને સોજીનો શીરો રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamta dave
mamta dave @cook_20940920
પર April 03, 2020 16:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે પૂરી શિરો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ માયો કર્ડ સેન્ડવિચ
  2. પનીર પિત્ઝા
  3. ચાઈનીઝ ભેળ
  4. ગુજરાતી ની પ્રિય સુખડી
  5. ચીભડાં નું અથાણું
  1. ભુગળા  બટેટા
  2. કેલ્શિયમ રીચ સૂપ
  3. બટર કુકીઝ
  4. ઘ‌ઉ નો શીરો
https://cookpad.wasmer.app/in-gu/recipes/11959211
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close