રાંધવાની સૂચનાઓ
- 1
અમૃતસરી છોલે માટે સૌપ્રથમ છોલે ને છથી સાત કલાક પલાળો પછી એક કોટનના કપડામાં ચા ની ભૂકી લવિંગ તજ તમાલ પત્ર બધું ભેગું કરી ગાંઠ મારી ને પોટલી બનાવો ને છોલે સાથે બાફવા મુકી દો ને ૫ થી 6 કુકરની સીટી વગાડો બાફતાવખતે અડધી ચમચી ખાવાનો સોડા પણ નાખો
- 2
ત્યારબાદ તે પોટલી નિતારી લો એક મિક્સી ના જાર માં આખા ધાણા આખું જીરૂ વરીયાળી અડધી ચમચી હીંગ ૧ ચમચી આમચૂર પાવડર મિક્સ કરો
- 3
ત્યારબાદ બીજી કડાઈમાં વઘાર માટે ત્રણ ચમચા તેલ તજ લવિંગ જીરુ અને ટમેટાની પ્યુરી એડ કરો ગ્રેવી ચડી જાય એટલે ત્યારબાદ ઉપરનો બનાવેલો મસાલો તેમાં એડ કરો
- 4
ત્યારબાદ તેમાં છોલે ઉમેરો ને પછી મીઠું મરચું હળદર ધાણાજીરું હિંગ આ બધા મસાલા ઉમેરો ત્યારબાદ એક વધાર્યા માં બે ચમચા ઘી મૂકો તેમાં મરચું ધાણાજીરુ અને લીલા મરચાં લાંબી ચીરી કરીને નાખો ને તે વઘાર છોલે માં નાખો ને પછી તેના પર કોથમીર નાખીને પૂરી સાથે સર્વ કરો
- 5
સોજીના શીરા માટે એક કડાઈમાં ૧ વાટકી ધી ગરમ કરો ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં સોજી એક વાટકી ઉમેરો અને તેને ધીમા તાપે 10 મીનીટ શેકો
- 6
ત્યારબાદ તેમાં ૫૦૦ ગ્રામ દૂધ અને એક વાટકી ખાંડ ઉમેરો ધી છુટુ પડે ત્યાં સુધી હલાવો
- 7
ત્યારબાદ તેમાં કાજુ બદામ અને ઈલાયચીનો ભૂકો ઉમેરો ને પછી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ સ્ટફ ભટુરે વીથ છોલે#ડિનર
ભટૂરે માં ચીઝ નાખવાથી બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને ટેસ્ટ પણ ડબલ થઈ જાય છે તો બધાને ખૂબ જ ભાવે છે Kala Ramoliya -
-
-
-
-
લેમન આઈસ ટી
ગરમી મા આઈસ ટી એ ખુબ જ સારું રહે છે. સાથે લીંબુ નું કોમ્બિનેશન અલગ જ ફ્લેવર આપે છે. અત્યાર સુધી આપણે રેડી પેકેટ વાડી ટી પીધી હશે. આ પણ સ્વાદ માં એવી જ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
#supersછોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે. Hemaxi Patel -
અમૃતસરી છોલે
#RB2 અમૃતસરી છોલેપંજાબી ડીશ બધાને બહુ જ ભાવતી હોય છે. પણ આજે મેં અમૃત સર સ્ટાઈલ મા છોલે બનાવ્યા. Sonal Modha -
છોલે પૂરી
#માઈલંચહાલ કોરોના વાઇરસ ને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન હોય રોજ અવનવું ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે... આજે મેં છોલે પૂરી બનાવ્યા હતા..પૂરી બનવા માટે મેં મેંદા ના લોટ નો ઉપયોગ ન કરતા #રવો #ઘઉ નો લોટ ના ઉપયોગ થી બનાવ્યા હતા જે ટેસ્ટ ની સાથે હેલ્થ માટે પણ વધુ સારી😋 Bhakti Adhiya
More Recipes
ટિપ્પણીઓ