Dalgona coffee (દાલગોના કોફી)

#લોકડાઉન ઘણા સમય પછી ફરી નવી રેસીપી લઈ ને આવી ગઈ છુ . બધાને કોફી પ્રિય હોય છે. અને બહારની કોફી તો યંગસ્ટરની ફેવરીટ હોય છે. બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવવી એક બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમા કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવા થી બહાર લેવા જવાની પણ કોઈ જંજટ નહી પડે,
પણ હમણા થોડા દીવસ થી ઈન્ટરનેટ તથા બીજી બધી જ જગ્યા
જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ટ્રેંડિંગ થઈ છે... બધા એ આ ટ્રેન્ડિંગ કોફી ઘેર બનાવી જે હશે પણ જમેણે હજી પણ નથી બનાવી અે જરુર થી બનાવજો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કપ/મગ માં ખાંડ અને કોફી લો.
- 2
હવે તેમાં 2 ચમચી પાણી નાંખી લો. અને ફોર્ક નાં મદદથી 7 થી 8 મીનીટ હલાવો.
- 3
હવે ધીમે ધીમે કોકો પાવડર ઉમેરતા જાય.જ્યાં સુધી અેક સ્મુધ અને ફલ્ફી કન્સીસ્ટન્સી ના થાય ત્યાં સુધી ફીણવું.
- 4
હવે એક ગ્લાસ માં અડધો ગ્લાસ ચીલ્ડ દુઘ ભરી લો, હવે તેમાં ચીલ્ડ બરફ નાંખો
- 5
હવે તેના પર ધીમે ધીમે સ્પુન નાં મદદ થી દુધ નાં ઉપર સેટ કરો. અને તેના પર કોફી પાવડર, અથવા કોકો પાવડર થી ગાર્નીશ કરો.તો જેમણે નથી બનાવી એ આજે બનાવો dalgona coffee
તો રેડી છે dalgona coffee
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ