રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાનો અને ચણાનો લોટ મિક્ષ કરી તેમાં છાશ અને ગરમ પાણી ઉમેરી સારી રીતે મિક્ષ કરીબહુ ઘટ્ટ નહીં બહુ પતલુ નહીં એવુ ખીરૂ તૈયાર કરો.6 કલાક પલાળી આથો આવે એ રીતે ઢાંકી મૂકી દો.
- 2
આથો આવ્યા પછી તેમાં મીઠું,હળદર,મરચું,હિંગ ઉમેરી મિક્ષ કરી લો અને સોડા તથા તેલ મિક્ષ કરી તેમાં ઉમેરી દો. છીણેલી દૂધી, પલાળેલી મેથી તથા ચણાની દાળ ઉમેરી મિક્ષ કરી લો.
- 3
એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું ઉમેરો. તતડી રહે એટલે હિંગ ઉમેરી લીલા મરચા, ડુંગળી અને લીમડાના પાન ઉમેરો અને તૈયાર ખીરૂ એક નાની વાટકી જેટલું ઉમેરી ઢાંકી દો.
- 4
ગેસની આંચ ધીમી કરી દો અને 2 થી 3 મિનિટમાં એક બાજુ ચડી જશે. ઢાંકણ ખોલી તવેથા વડે હાંડવાને ઉલ્ટાવી લો. અને ફરીથી 2-3 મિનિટ ધીમી આંચે ચડવા દો. ચડી રહે એટલે ગેસ બંધ કરી દો. એક મિનિટ સીઝવા દો.
- 5
હવે ઢાંકણ ખોલી હાંડવાને પ્લેટમાં કાઢી ચાર પીઆઈએસ કરી લો અને સર્વિંગ પ્લેટમાં મુકી ગોળકેરીનું અથાણું અને ફ્રુઈટ જામ સાથે સર્વ કરો. ચા- કોફી સાથે પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાટા ઢોકળાં
#ટ્રેડિશનલ.#goldenaprone3 # Week 9 'સ્ટીમ'ઢોકળા બોલતાં સાવ સાદી વાનગી લાગે,પણ ઢોકળા એ પરંપરાગત પ્રાચીન અને ખૂબજ સ્વાદિષ્ટ તેમજ સ્પેશિયલ ડીશનુ મહત્વ ધરાવતી વાનગી છે.જે સવારે કે સાંજે નાસ્તામાં અથવા લંચ કે ડિનર માં એક આગવુ સ્થાન ધરાવે છે.હાલ તો સ્ટ્રીટ ફુડ અને ઈન્સ્ટંટ નાસ્તા તરીકે પણ ખૂબજ પ્રખ્યાત છે.તો ચાલો બનાવીએ "ખાટા ઢોકળાં". Smitaben R dave -
-
-
-
"ભજીયા"
#લોકડાઉન#goldenapron3 #Week-11.હમણા 'લોકડાઉન'ચાલતો હોવાથી રસોઈનો પણ કંટાળો આવે લંચમાં તો ફરજિયાત દાળ ભાત શાક રોટલી કરીએ જ પછી સાંજે અમુક જ હળવી વસ્તુ બનાવવાનું વિચારીએ.જે જલ્દીથી બની જાય.મેં આજે ભજીયા બનાવવાનું નક્કી કર્યું.તમે પણ એવું જ કંઈક વિચાર્યું હશે તો ચાલો આજે બનાવીએ ભજીયા. Smitaben R dave -
-
-
-
-
રસિયા મૂઠિયાં
મૂઠીયા તો વિવિધ રીતે ઘણી જાતના બનાવાય છે.પણ રસિયા મૂઠિયાં એ એવી રેશીપી છે બનાવવા સરળ અને સ્વાદિષ્ટ છે.જે એકલા જ ખાઈ શકાય છે.તો ચાલો આજે બનાવીએ "રસિયા મૂઠીયા".જે સૌને ખૂબ પસંદ આવશે. Smitaben R dave -
-
-
-
-
"કારેલાંના છોડાના મૂઠીયા"
#goldanapron3#week24gourd#goldanapron3#week25millet#વીકમીલ૩પોસ્ટ૫#સ્ટીમ અથવા ફ્રાઈડ'કારેલા વેલ પર થતું શાક અને ખૂબ જ ગુણકારી ,ઔષધીય ગુણો ધરાવતુ શાક છે.કારેલાં નુ નામ આવતા બાળકો અને યંગસ્ટરૅસનુ નાક ચડી જાય.આજે મેં કારેલાંનું શાક તો બનાવ્યું જે સૌ બનાવે પણ તેના છોડા એટલેકે છાલ ન ફેકતા તેના મૂઠીયા બનાવ્યા જે રેશિપી આપની સમક્ષ લાવી છું તે તમે એકવાર બનાવી વારંવાર બનાવવા પ્રેરાશો.કારેલાં જેટલા જ તેના છોડા ગુણકારી છે. Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
દૂધી/ભાત ના વડા(dudhi bhaat vada recipe in Gujarati)
#goldenapron3#week 10#leftover#rice Shah Prity Shah Prity -
-
-
મલ્ટીગ્રેઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati)
#GA4#Week 20વરસોથી આપણે ધઉના,બાજરીના,મિક્સ થેપલા દૂધીના,મેથીના એમ અલગ અલગ થેપલા કરતા આવ્યા છીએ.જે એક બીબાઢાળ પધ્ધતિ પ્રમાણે કર્યું કહેવાય. આજે હું આપના માટે અલગ જ થેપલા 'મલ્ટી ગ્રેઈન લોટના મલ્ટી મસાલા થેપલા'ની રેશિપી લાવી છું જે સૌને ખૂબ જ પસંદ આવશે અને જરૂર બનાવશો. Smitaben R dave -
-
More Recipes
ટિપ્પણીઓ