અડદની દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ અડદ દાળ બાફવા મુકો તેમાં મીઠું હળદર નાંખવી જેથી દાળમાં મીઠું સરસ ચડી જાય ત્રણથી ચાર સીટી વગાડવી
- 2
દાળ બફાઈ જાય એટલે ધીમે તાપે ઉકળવા દેવી તેમાં ટમેટું લીલું મરચું લીમડો નાખવો ત્યારબાદ વઘાર માટે તેલ મૂકી તેમાં હિંગ નાંખવી અને દાળ ઉપર મરચાનો ભૂકો નાખો આ ગરમ થયેલ તેલને દાળ ઉપર નાખવું આમ દાળ તૈયાર છે તેની ઉપર કોથમીર છાંટવી
- 3
લસણની ચટણી ગોળ બટેટાનું શાક તેમજ બાજરીના રોટલા સાથે અડદની દાળની મજા જ અલગ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11970676












ટિપ્પણીઓ