લવિંગ ની ચા

#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે -કોરોના વાયરસ ને લીધે અતિ જરુરી છે લવિંગ ની ચા
લવિંગ ની ચા
#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે -કોરોના વાયરસ ને લીધે અતિ જરુરી છે લવિંગ ની ચા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લવિંગ અધકચરા વાટીને તપેલીમાં ઉપર મુજબ પાણી લઈને વાટેલા લવિંગ નાખી ઉકળવા દો પછી તેમાં ચા ની ભૂકી નાખી ઉકળવા દો એક કપ પાણી રહે ત્યાં સુધી ઉકાળો અને ખાંડ નાખીને
- 2
બે ત્રણ મિનિટ સુધી રહેવા દો અને પછી ગેસ પરથી ઉતારી લો ગાળી લો તૈયાર છે લવિંગ ની ચા
- 3
નાના બાળકોને માટે દૂધ વાળી લવિંગ ની ચા---એક તપેલીમાં એક કપ દૂધ અને અર્ધો કપ પાણી નાખીને વાટેલા લવિંગ નાખી ઉકળવા દો પછી તેમાં ચા ની ભૂકી નાખી ઉકળવા દો એક કપ રહે ત્યારે ખાંડ નાખી બે ત્રણ મિનિટ સુધી રહેવા દો અને પછી ગેસ પરથી ઉતારી લો ગાળી લો તૈયાર છે દૂધ વાળી લવિંગ ની ચા
- 4
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે નરણાંકોઠે આ ચા થી ખૂબ ફાયદો થાય છે હાલના સમયમાં કોરોના વાયરસ ને લીધે અતિ જરુરી છે લવિંગ ની ચા
Top Search in
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ