દૂધી નો હલવો
દૂધી નો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને છોલી ને તેનુ ઝીણું ખમણ કરવુ
- 2
ત્યારબાદ તપેલા માં ધિ મુકી દૂધી ના છીણ ને 5 મિનિટ સુધી ધીમા તાપે સેક્વાનુ
- 3
5મિનિટ પછી તેમાં દૂધ ઉમેરી ધીમા તાપે તેને 5 થી 7 મિનિટ સુધી હલાવાનું
- 4
ત્યાર બાદ તેમાં દૂધ ની મલાઇ ઉમેરી 5 મિનિટ હળવે હાથે હલાવાનું
- 5
ત્યાર બાદ તેમા ખાંડ ઉમેરવી અને મિક્સ કરવું
- 6
ખાંડ મિક્સ થઈ જાય એટલે તેમાં કાજુ-બદામ ઉમેરવા
- 7
દૂધ અને ખાંડ ઓગળી જાય પછી 5 મિનિટ હળવે હાથે હલાવાનું...ત્યાર બાદ તેને થાળી માં ઢાળી દેવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12008565





ટિપ્પણીઓ