રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુઓ તૈયાર કરો.
- 2
એક લોયા મા છાસ મા લોટ ઉમેરી મિક્સ કરી ગેસ પર મુકો.
- 3
ધીમા તાપે મિસરણ હલાવો તેમા મીઠું, હળદર નાખી હલાવો. સતત હલાવો જેથી ગાંઠા ના પડે. ૫ મિનિટ સુધી ગરમ કરો. પછી થોડુ મિસરણ નાની ડીશ મા લઈ ચેક કરો કે ડીશ માથી ઉખેડી શકાય તો તૈયાર છે ગેસ બંધ કરી તેને થાળી ની પાછળ પાતળી લેયર્સ ચોપડો.
- 4
પછી છરીથી કાપા પાડી રોલ બનાવો.
- 5
વઘાર માટે તેલ મા રાય-જીરુ, લીમડો, તલ નાખી ખાંડવી ઉપર વઘાર નાખી કોથમીર થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
મને ભાવતી ખાંડવી મારી મમ્મી એ મને શીખવાડી છે. મને અને મમ્મી ને ખાંડવી ખુબ ભાવે છે. Mehula Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલવા સ્ટફ્ડ ખાંડવી
#જોડીઆ ડીશમાં ખાંડવી બનાવી વચ્ચે લીલી તુવર (લીલવા)નુ પૂરણ લીધુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. Harsha Israni -
ખાંડવી
#બર્થડે સામાન્ય રીતે જન્મ દિવસ હોય તો કેક બનતી હોય પણ મારા સાસુ નો બર્થડે હોય અને ખાંડવી બને જ તેની પ્રિય છે.#પીળી ખાંડવી એ ફરસાણ તરીકે પણ ચાલે અને સરસ મજાનો નાસ્તો પણ કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
રાજકોટી ખાંડવી
#goldenapronગુજરાત મા આવેલ લોકપ્રિય વાનગી છે જેને પાટુડી અને દહીંવડી પણ કહેવામાં આવે છે આમાં મેં રાજકોટ ની ચટણી અને કરકરી બુંદી નો ઉપયોગ કર્યો છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Minaxi Solanki -
-
-
-
ખાંડવી
#goldenapron2#વીક1#ગુજરાતગુજરાત નું નામ આવે એટલે ચટપટા ફરસાણ તરત જ યાદ આવે તૉ ચાલો આજે એમાનું જ એક ફરસાણ એટલે ખાંડવી Harish Popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12008771
ટિપ્પણીઓ