રાંધવાની સૂચનાઓ
- 1
બોનલેસ ચીકન લઈ તેના નાના એક ઈચ જેટલા ટુકડા કરી ધોઈ કોરી કરવી.
- 2
તેમાં સેજવાન ચટણી,તંદુરી મસાલો, મીઠું, મરી,આદુ લસણની પેસ્ટ નાખી મેરીનેટ કરી ૧૫ ૨૦ મિનિટ રાખવી.
- 3
સમોસા ની તૈયાર પટ્ટી ના પડ લઈ તેંમાં ચીકન ના ટુકડા મુકી રોલ બનાવો.
- 4
રોલને તેલ માં મીડીયમ આચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીલો. તૈયાર છે ઈઝી રોલ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12014692




ટિપ્પણીઓ