રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ઠંડુ પાણી લો ફુદીનો કોથમીર મરચા આદુ મિક્સરમાં વાટી લો પછી તેમાં ખાંડ મીઠું લીંબુ સંચળ પાણીપુરીનો મસાલો નાખી મિક્સ કરી લો અને ઠંડુ પાણી નાખી મિક્સ કરો જરૂર જણાય તો ગાળવુ.નહિતર ટેસ્ટમાં સરસ લાગે છે
- 2
એક બાઉલમાં બાફેલા ચણા મેશ કરેલા બટેટા લો તેમાં મીઠું મરચું ચાટ મસાલો આમચૂર પાવડર નાખીને મિક્સ કરો
- 3
તૈયાર છે યમ્મી ટેસ્ટી પાણી પુરી ડુંગળી વિના પણ ખુબ ટેસ્ટી લાગે છે પાણી ટેસ્ટી હોય તો ડુંગળી ની પણ જરૂર નથી લાગતી સૌ કોઈ ની પસંદીદા પાણી પુરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાણી પુરી
#બર્થડેઘરમાં કોઈ નાના બાળક ની બર્થડે હોય અને એમના સ્કૂલ ના મિત્રો સાથે ઉજવણી કરવાની હોય એટલે પહેલુ નામ તો પાણી પુરી નું જ આવે.મમ્મી મારા બધા મિત્રો ને તમારા હાથ ની પાણી પુરી ખૂબ જ ભાવે છે એટલે મારી બર્થડે પાર્ટી માં પાણી પુરી તો બનાવજો..તો આજે બર્થડે થીમ ને ધ્યાન માં રાખી ને મેં પાણી પુરી બનાવી છે ્ Bhumika Parmar -
-
-
5 ફ્લેવર પાણી પુરી
લેડીસ ની પાર્ટી હોય ને પાણી પુરી ના હોય તો મજા ના આવે તો ચાલે 5 ફ્લેવર નું પાણી સાથે પુરી ની મજા લઇએ .. Kalpana Parmar -
-
-
-
-
-
-
પાણીપુરી (હોમમેડ પુરી અને ૪ ફલેવર્સ ના પાણી)
#ડીનર#goldenapron3#week13#pudinaડાલગોના કોફી પછી જો કોઈ ટ્રેન્ડ હોય તો એ આ પાણીપુરી અને એમાં પણ પુરી ઘરે જ બનાવવા નો તો હું મારી મોસ્ટ ફેવરીટ વાનગી માં કેવી રીતે રહી જાઉં મેં પણ બનાવી જ દીધી પાણીપુરી અને એ પણ ૪ ફલેવર્સ ના પાણી સાથે મજા આવી ગઈ. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
કઠોળ પાણી પુરી
#કઠોળપાણીપુરી તો બધા ખાતા જ હશો.પણ આ પ્રોટીન થી ભરપૂર કઠોળ થી બનેલી કઠોળ પાણીપુરી છે.જરૂર try કરજો. Jyoti Ukani -
-
-
-
-
દાલ મસાલા પુરી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, સામાન્ય રીતે આપણે દાલ ને ભાત, પુલાવ ,પરાઠા,રોટલા કે ભાખરી સાથે સર્વ કરીએ છીએ. જ્યારે સિંધી દાલ -પકવાન રેસિપી એક એવી વાનગી છે જેમાં ચણાની દાળ ને મેંદા ની પુરી સાથે આંબલી ની ખાટીમીઠી ચટણી,ઓનીયન, દાડમના દાણા નાખી ને સર્વ કરવા માં આવે છે. મેં અહીં આ દાલ ને બઘાં ની મનપસંદ એવી પાણી પુરીની પુરી માં ભરી ને સર્વ કરી છે. ચટપટી દાલ મસાલા પુરી ગરમાગરમ સર્વ કરવા થી ખબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12014425
ટિપ્પણીઓ