ટોમેટો રાઈસ
#goldenapron3 week 12
#ભાત
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો પછી તરત જ તજ લવિંગ અને એલચી ઉમેરી આદુ લસણ ની પેસ્ટ, ડુંગળી નાખો થોડું હલાવો પછી ટામેટા અને મરચા પણ ઉમેરી દો.બધી જ વસ્તુ ને થોડી વાર ચડવા દો ટામેટા થોડા ગળી જય એટલે મેસર વડે મેસ કરવા ના છે.
- 2
બધું બરાબર મેસ થાય એટલે હળદર,મરચું અને ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો પછી રાંધેલા ભાત ઉમેરી દો અને બધા મસાલા સાથે મિક્સ કરો.ગેસ બંધ કરો.અને પછી લીંબુ નો રસ નાખો.પછી સર્વિગં બાઉલ માં લઇ ગરમાગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12044726










ટિપ્પણીઓ