કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પરોઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પરોઠા રેસીપી મુખ્ય ફોટો

આલુ પરોઠા

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
Junagadh

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો

આલુ પરોઠા

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
Junagadh

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકી ઘઉં નો લોટ
  • 4બટાકા
  • 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • 1/4 ચમચીલાલ મરચાં નો પાવડર
  • 1/4 ચમચીહળદર
  • 1/2ધાણા જીરૂ
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 2 ચપટીહિંગ
  • 1/2લીંબુ
  • કોથમીર જરૂર મુજબ
  • મીઠું જરૂર મુજબ
  • તેલ 1 પાવળુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા લઈ ધોઈને બાફવા મૂકી દો બફાયેલા બટેટા માં આદુ મરચાં ની પેસ્ટ હળદર લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ હિંગ ગરમ મસાલો મીઠું અને લીંબુનો રસ કોથમીર નાખીને સારી રીતે ભેળવી લો અને ઘંઉ નો લોટ તેલનું મોણ અને મીઠું નાખી લોટ બાંધી લેવો

    આલુ પરોઠા રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પરોઠા રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પરોઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તૈયાર કરેલા બટેટા ના મસાલા કરેલ માવા ના ગોળા વાળી લેવા લોટ નો લુવો લઈ પુરી જેટલો વણી તેમાં તૈયાર કરેલ માવા નો ગોળો મુકી લુવો વાળી લેવો

    આલુ પરોઠા રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરોઠા રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરોઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે અટામણ માં લુવો રગદોળી હલકા હાથે વણી તવી માં મૂકી સહેજ વાર રહી ઉથલાવી ને આ બાજુ સરખી રીતે ચડવા દ ઈ ને ઉથલાવી હવે ફરતે તેલ નાખો તો તરત જે પરોઠું ફૂલી જાય

    આલુ પરોઠા રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પરોઠા રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પરોઠા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એટલે ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી બંને બાજુ સહેજ તેલ નાખી ને શેકવા આ રીતે બધા પરોઠાં બનાવી લેવા અને ગરમાગરમ ક્રિસ્પી આલુ પરોઠાં દહીં અને મસાલા દહીં સાથે સર્વ કરો

    આલુ પરોઠા રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પરોઠા રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પરોઠા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
પર April 10, 2020 17:10
Junagadh

ટિપ્પણીઓ (2)

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
April 12, 2020 08:29
આભાર
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર)
  2. સુરતી લોચો (Surti Locho Recipe in Gujrati)
  3. ચોકલેટ કેક
  4. ટોમેટો ના ચટણી વાળા જૈન ભજીયા
  5. આલુ મટર સનફલાવર પાઈ
  1. રાજસ્થાની (મારવાડી) બેસન ની પિતોડ સબજી
  2. કપ કેક
  3. થાબડી પેંડા
  4. પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12055441
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close