પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)

#goldenapron3
#વીક 12
આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે.
પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
#goldenapron3
#વીક 12
આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં કપડામાં નીતારીને એક બાઉલમાં નાખો દહીં ફેડી લો. તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો ને કસુરી મેથી મીક્સ કરો ને તેમાં પનીર, કેપ્સીકમ ને ડુંગળી નાખી ને હાથ થી બરોબર મીક્સ કરી લેવું. ને તેને ત્રીસ મીનીટ રેસ્ટ કરવા મૂકો.
- 2
સૌ પ્રથમ પેનમાં ઘી કે બટર તેલ નાખવું હોય તો અડધું તેલ ને અડધું ઘી કે બટર નાખો તેમાં જીરુ, તમાલ પત્ર, આખું લાલ મરચું નાખો તતડે એટલે તેમાં ડુંગળી, આદુ,ને લસણ નાખી સાંતળો તે ગુલાબી થાય એટલે તેમાં લાલ મરચું, હળદર નાખી ને બધું મીક્સ કરવું તેલ ફુટે એટલે ટામેટાં પ્યુરી નાખો ને મીક્સ કરો ને તેમાં મીઠું નાખો.ગ્રેવી માં તેલ ફુટે એટલે તે થઈ જાય.
- 3
બીજી બાજુ બીજા પેનમાં બટર એક સ્પુન મૂકો ને દહીં માં જે પનીર, કેપ્સીકમ ને ડુંગળી મીક્સ કરે ત્રીસ મીનીટ થઈ જાય ત્યારે તે નાંખી ને સાંતળો. થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 4
પછી એ પનીર, કેપ્સીકમ ને ડુંગળી ગ્રેવી માં નાંખો ને થોડું પાણી નાખી ને બધું મીક્સ કરી લેવું ને પરાઠા કે રોટી સાથે સર્વ કરી શકાય. સર્વ કરતી વખતે તેમાં કોથમીર ને છીણેલું પનીર નાંખો ને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા વેજ ધમાકા
#કાંદાલસણ#goldenapron3#વીક 12આ સીમ્પલ રીતે ડુંગળી, લસણ વગર નુ જૈન શાક છે. એકદમ ટેસ્ટી ને ચટપટુ બને છે. Vatsala Desai -
-
પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai -
મેગી મન્ચુરીયન
#goldenapron3Week3બહુ જ ડિફરન્ટ ને યુનીક રેસીપી છે. મેગી લવર આ બહુ પસંદ આવશે. ખાવામાં ક્રન્ચી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
ભાખરી પીઝા
#goldenapron3#વીક 12 .બાળકો ને ખુબ જ ભાવે છે. ઘઉં નો લોટ હોય એટલે હેલ્ધી છે ને ટેસ્ટી છે. Vatsala Desai -
રાજમા
#ડીનર#goldenapron3#વીક 13આમાં પ્રોટીનનું ભરપુર છે ને ટેસ્ટી ને સ્પાઈસી પંજાબી ફૂડ છે. Vatsala Desai -
-
ખીચડીનુ સીઝલર્સ
#ડીનર#goldenapron3#વીક 14 આ પ્રોટીન થી ભરપુર ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે. ને સૂવરુપ બદલાય છે તેથી બધાને ભાવે છે. Vatsala Desai -
-
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
ફરસી પુરી
#લોક ડાઉંન#ગોલ્ડન ઍપ્રોન 3#વીક 11 આખાવામાંસોફ્ટનેટેસ્ટી લાગે છે. ચા સાથે બહુ સારી લાગે છે. Vatsala Desai -
મટર પનીર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીઆ શાક સ્પાઈસીનૈ ટેસ્ટી લાગે છે. પનીર હોવાથી પ્રોટીન થી ભરપુર છે. આમાં ડુંગળી લસણ નથી એટલે જૈન શાક તરીકે ઉપયોગ કરી શકાય. Vatsala Desai -
-
ઇન્સ્ટન્ટ કટકી કેરી (Instant katki keri Recipe In Gujarati)
#કૈરીગરમીમાં કાંદા ને કેરી ખાવાથી લુ થી બચી શકાય. ગુજરાતી ના ઘરમાં આ અથાણું ઉનાળામાં બને જ છે. આ ઝટપટ બનતું ગરમી માં રાહત આપતું અથાણું છે. આ દાળ ભાત માં ખાવાની બહુ જ ટેસ્ટી લાગે છે ને ઘણાં થેપલા ને રોટલીમાં પણ ખાય છે. Vatsala Desai -
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai -
મસાલા થેપલા
#goldenapron3week8 આ એક ટીપીકલ ગુજરાતી ડીશ છે. તેના વગર ભાણું અધુરુ છે. ટ્રાવેલ કે પીકનીક માં પણ તેને સાથે લઈ જાય છે. આ સીમ્પલ ને ટેસ્ટી ને હેલ્ધી છે. ૨ થી ૩ દિવસ સુધી સરસ રહે છે.થેપલા નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે Vatsala Desai -
-
વેજ સ્ટીમ મોમોઝ (veg steam momos recipe in Gujurati)
#વીકમીલ૩સ્ટીમ અથવા ફ્રાઈડઆ ખાવામાં અંદરથી સોફટ ને ટેસ્ટી લાગે છે. ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે. આ હેલ્ધી છે તેલ વગરની હોવાથી ડાયટમાં પણ ખાઈ શકાય છે. Vatsala Desai -
હાંડવો (handvo recipe in gujarati)
#સ્ટફ્ડઆ રેસીપી ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય. ચીઝ હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
વેજ ફ્રાઈડ મોમોઝ (Veg fried momos in Gujarati
#goldenapron3 week23આ ખાવામાં અંદરથી સોફટ ને બહારથી ક્રીસ્પી લાખે છે.આમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે. Vatsala Desai -
ઘઉંના લોટ નું ખીચુ(wheat flour khichu recipe in Gujarati)
#મોમઆ ખીચુ ગરમાગરમ ખૂબ જ ટેસ્ટી લાગે ને તે નાસ્તામાં કે હળવું ડીનરમાં પણ ખાઈ શકાય છે. મારી મોમ બનાવતા ને હું પણ બનાવું છું. Vatsala Desai -
-
આલુ પીઝા સ્કેવર
#ડીનરઆ ક્રીસ્પી ક્રન્ચી ને સોફ્ટ બને છે. ઓછા તેલમાં બને છે ને હેલ્ધી પણ છે. Vatsala Desai -
પાપડી ચાટ સલાડ (papdi chat salad Recipe In Gujarati)
#goldenapron3#વીક 15આ ચાટ સલાડ યમી ને પ્રોટીન થી ભરપુર છે ચણા, મકાઈ ને આલુ હોવાથી. ડાયટમાં પણ ખાઈ શકાય. Vatsala Desai -
મસાલા પાપડ (masala papad recipe in gujarati)
#સાઈડPost no.:-1આ એક સ્ટાર્ટ તરીકે કે ને સાઈડર તરીકે ઉપયોગ થાય છે.આ બધાને પ્રિય વાનગી છે. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે ને.આ ઝટપટ બને છે. Vatsala Desai -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#goldenapron3Week18આ વાનગી ખૂબ જ ટેસ્ટી લાગે છે ને રસની સીઝનમાં એ ખાવાની મઝા આવે છે. ભાત સાથે ખાવાની મઝા આવે છે. Vatsala Desai -
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai -
છોલે ચણા
#લોકડાઉનચણામાં ભરપુર પ્રોટીન હોય છે. લગભગ બધાના ઘરમાં આ વસ્તુઓ હોય છે. જલ્દી બની જાય છે. Vatsala Desai -
-
જાડી તીખી સેવ (jadi spicy sev recipe in Gujarati)
#goldenapron3Week21 #સ્નેક્સઆ ખાવામાં તીખી ને ટેસ્ટી લાગે છે ને આનું તમે ટામેટાં નાંખી ને શાક પણ બનાવી શકશો. નાસ્તામાં ખાઈ શકો છો.ને લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. Vatsala Desai
More Recipes
ટિપ્પણીઓ