કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉંના લોટની સેન્ડવીચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી મુખ્ય ફોટો

ઘઉંના લોટની સેન્ડવીચ

Madhvi Limbad
Madhvi Limbad @cook_20727189

#goldenapron3
# week 12

#goldenapron3
# week 12

વધુ વાંચો

ઘઉંના લોટની સેન્ડવીચ

Madhvi Limbad
Madhvi Limbad @cook_20727189

#goldenapron3
# week 12

#goldenapron3
# week 12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકી ઘઉંનો લોટ
  • 1/4વાટકી રવો
  • અડધી વાટકી દહીં
  • મીઠું જરૂર મુજબ
  • ચપટીસાજીના ફૂલ
  • ચપટીચીલી ફ્લેક્સ
  • મસાલા માટે :
  • 2 ચમચીમકાઈના દાણા
  • ૨ નંગ બટેટા
  • 2 ચમચીગાજરનું છીણ
  • 1નંગ મરચું
  • 1 ચમચીધાણાભાજી
  • અડધી ચમચી ગરમ મસાલો
  • મીઠું જરૂર મુજબ
  • અડધું નંગ લીંબુ નો રસ
  • ૧ ચમચી ખાંડ
  • અડધી ચમચી મરચું પાવડર
  • વઘાર માટે તેલ જીરુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટ તથા રવાનો લોટ લઇ એક નોનસ્ટિક પેનમાં બંનેને શેકી લો તેને ઠંડા થવા દો ત્યારબાદ તેમાં દહીં મીઠું ધાણાભાજી ચીલી ફ્લેક્સ સાજીના ફુલ પર લીંબુનો રસ નાખી અડધી કલાક રહેવા દો

    ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મસાલાની સામગ્રી લો એક કડાઈમાં તેલ મૂકી જીરું નાખી તેમાં બાફેલા બટેટા મકાઈના દાણા ગાજરનું છીણ લીલુ મરચું ધાણાભાજી મીઠું ગરમ મસાલો ખાંડ લીંબુનો રસ મરચું પાવડર નાખી મિક્સ કરો થોડીવાર રહેવા દો તૈયાર છે સેન્ડવીચ માં ભરવાનો મસાલો

    ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ પર સેન્ડવીચ થાય તેઓ સેન્ડવીચ ટોસ્ટર લો તેમાં તેલ લગાડો અને તૈયાર થયેલું ખીરું પાથરો થોડીવાર રહેવા દો

    ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેના પર તૈયાર કરેલો મસાલો ભરો અને ફરી ખીરું પાથરો બંને સાઈડ સેન્ડવીચ ચડવા દો ત્યારબાદ તેમણે એક થાળીમાં કાઢી લો

    ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
    ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક સર્વિંગ પ્લેટમાં ઘઉંના લોટની સેન્ડવીચ કાઢી લો અને ટમેટા સોસ સાથે સર્વ કરો

    ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી સ્ટેપ5ફોટો
    ઘઉંના લોટની સેન્ડવીચ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhvi Limbad
Madhvi Limbad @cook_20727189
પર April 11, 2020 18:27

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉંના લોટ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ખમણ
  2. ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી
  3. પાણી પૂરી
  4. સેન્ડવિચ ઢોકળા
  5. સેવ ખમણી
  1. ફ્લાવર ના પકોડા
  2. પિઝા સોસ
  3. બુંદી ના લાડુ
  4. રસગુલ્લા ગુલાબજામુન કેક
https://cookpad.wasmer.app/in-gu/recipes/12072876
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close