મેથીની ભાજી ઘંઉ બાજરા ના ઢેબરાં

Minaxi Agravat @cook_21102128
#કાંદાલસણ
સાજે જમવામાં અને સવારે નાસ્તા માટે સુપાચ્ય છે
મેથીની ભાજી ઘંઉ બાજરા ના ઢેબરાં
#કાંદાલસણ
સાજે જમવામાં અને સવારે નાસ્તા માટે સુપાચ્ય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથીની ભાજી વીણી સારી રીતે ધોઈ ને સુધારો ભાજી માં હિંગ લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ હળદર મીઠું જીરૂ મીઠું અને તેલ નું મોણ ભેળવી લો અને ઘંઉ નો લોટ બાજરનો લોટ ચણાનો લોટ નાખી સારી રીતે ભેળવી દો અને પછી જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો અને ઢેબરા વણી તવી માં મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી બંને બાજુ સહેજ તેલ નાખી ને શેકવા આ રીતે બધા ઢેબરા શેકવા
- 2
ગરમાગરમ ક્રિસ્પી ઢેબરા દહીં સાથે સર્વ કરો
- 3
આ ઢેબરા ચા દૂધ સાથે સર્વ કરી શકાય છે અને ઠંડા થાય એટલે નાસ્તા માટે પણ ઉપયોગ કરી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12088473







ટિપ્પણીઓ