વેજ મેયો પનીર સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજી ને ઝીણા સુધારીલો.
- 2
હવે એક પેન લો.તેમ 2 ચમચી તેલ મૂકી બધા શાકભાજી સાંતળી લો પછી પનીર ના ક્યુબ ઉમેરી લો..તેમાં મીઠું નાખી લો.પછી મેયોનિઝ નાખી દો.ને પછી તેમાં રેડ ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,મરી પાવડર નાખી લો.બરાબર હલાવી લો.
- 3
હવે બ્રેડ લો.તેમાં બેવ બાજુ બટર લગાવો.પછી મેયોનિઝ વાળું મિશ્રણ એક બ્રેડ પર લગાવી.તેના પર બીજી બ્રેડ મુકો. ને ટાવી પર બટર મુકી બેવ બાજુ શેકી લો.ને ગરમ ગરમ ઘણા ની ચટણી ને કેચપ જોડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12099084







ટિપ્પણીઓ