કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ભુરજી અને મેથી મસાલા પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ભુરજી અને મેથી મસાલા પરાઠા રેસીપી મુખ્ય ફોટો

પનીર ભુરજી અને મેથી મસાલા પરાઠા

Priyanka Gandhi
Priyanka Gandhi @piyanka23486
અમદાવાદ

#ડીનર

#ડીનર

વધુ વાંચો

પનીર ભુરજી અને મેથી મસાલા પરાઠા

Priyanka Gandhi
Priyanka Gandhi @piyanka23486
અમદાવાદ

#ડીનર

#ડીનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૦૦ ગ્રામ ખમળેલું પનીર
  • ૩ સમારેલી ડુંગળી
  • ૨ સમારેલા ટામેટા
  • ૨ જીના સમારેલા લીલા મરચા
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૨ ચમચી ધાણાજીરું પાવડર
  • ૧/૪ ચમચી ગરમ મસાલો
  • ૧/૪ ચમચી કિચન કિંગ મસાલો
  • ૧/૨ ચમચી પાવ ભાજી મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ ચમચો સમારેલા લીલા ધાણા
  • ૧ ચમચી તેલ
  • ૧/૪ જીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તાવડી લઈ તેમાં તેલ મૂકી જીરા નો વઘાર કરો. સાથે ગરમ મસાલો,પાવભાજી અને કિચન કિંગ મસાલો નાખો.

  2. 2

    હવે તેમાં ડુંગળી નાખી સાંતળો. પછી તેમાં ટામેટા નાખી તેને પણ સાંતળી લઈ.

  3. 3

    હવે તેમાં ખમળેલું પનીર,લીલા મરચા,મીઠું અને થોડું પાણી નાખી બરાબર હલાવો.

  4. 4

    બધું પાણી બળી જાય અને તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી લીલા ધાણા અને ગોળ સમારેલા ટામેટા અને ખમળેલા પનીર થી ગાર્નિશ કરો.

  5. 5

    મેથી મસાલા પરાઠા માટે પરાઠા નો લોટ બાંધી લો. હવે એક લુઓ લઈ તેને નાનું ગોળ વણો અને હવે તેની પર સહેજ તેલ લગાવી મેથી નો મસાલો ચોપડી લો. અને ત્રિકોણ આકાર આપી પરાઠું વણી લો.

  6. 6

    અને એને તેલ થી શેકી લો. અને પનીર ભુરજી સાથે ગરમ ગરમ સર્વ કરો.

    પનીર ભુરજી અને મેથી મસાલા પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priyanka Gandhi
Priyanka Gandhi @piyanka23486
પર April 15, 2020 16:48
અમદાવાદ
Home Baker and Cooking Expert in Rasoi Show,Colors Gujarati
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ભૂર્જી મેથી Masala પરાઠા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ફાફડા
  2. પિંડી છોલે - ભટુરે (Pindi Chhole With Bhature Recipe In Gujarati)
  3. સાબુદાણાની ચકરી
  4. મૂઠિયાં-કઢી ચાટ
  5. પાચક મુખવાસ
  1. આલુ દમ બિરયાની કૂકર માં
  2. સોયા રાઇસ
  3. રોટી નુડલસ
  4. સાઉથ ઇન્ડિયન ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12130294
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close