ચિલ્ડ્રન સ્પેશિયલ ટેસ્ટી દાલ ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને ધોઈ લેવી દાળ ની અંદર એક ડુંગરી એક ટામેટા નાખો 3 સીટી વગાડી કૂકર માં બાફી લો. દાલ મા મીઠું,મરચું, હળદર,લીંબુ નો રસ,ખાંડ નાખો દાળ ને ઉકાળી લો ધાણા જીરું નાખો
- 2
ઢોકળી બનાવવા માટે ઘઉંનો લોટ લેવો તેમાં મીઠું મરચું હળદર તલ કોથમીર અને મોણ માટે તેલ નાખો પાણી વડે થેપલા જેવો લોટ બાંધો.તેમાંથી લુવો કરી. વણી તેના પીસ કરી લેવા.
- 3
પીસ ને દાળ ની અંદર નાખવા વખાર માટે તેલ લેવું તેલમાં રાય લીમડાના પાન જીરુ, સૂકા લાલ મરચાં વખાર ને દાળ ની અંદર નાખો ઢોકડી ચડી જાય એટલે દાળઢોકડી ને સેવ,ડુંગળી સાથે કાર્ટુન બનાવી પીરસો.
Made this recipe? Share a Cooksnap!
Let Ashaba Solanki know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12217029








ટિપ્પણીઓ