મગની દાળનો લચકો

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ પલાળેલી મગની પીળી દાળ
  2. 2સૂકવેલા લાલ મરચાં
  3. 2ચમચા તેલ
  4. ચપટીહિંગ
  5. ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  6. 1 નાની ચમચીલાલ મરચું પાવડર
  7. થોડીક રાઈ વઘાર માટે
  8. 2 ગ્લાસપાણી
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગની પીળી દાળ સરખી રીતે ધોઈ ને ઓછાં માં ઓછી કલાક માટે પલાળી દો. હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે રાઈ અને લાલ સૂકવેલા મરચા તોડી ને નાખો તતડે એટલે એટલે હિંગ નાખી ને દાળ નાખી દો.

  2. 2

    હવે થોડી વાર ફ્રાય કરી ને તેમાં મસાલા નાખી દો અને જરૂર મુજબ પાણી નાખી ને ઉકળે એટલે ઢાંકણ ઢાંકી ને ધીમાં તાપે દાળ ને ૧૦ મિનીટ માટે ચઢવા દો. તૈયાર છે મગની દાળનો લચકો.

  3. 3

    સર્વ કરો રોટલી અને કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes