રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાલ ને 8 /10 કલાક પલાળી રાખો.
- 2
ત્યાર બાદ મિક્સર માં દહીં નાખી પીસી લો પછી તેને 7/8 કલાક ઢાંકી ને મૂકી રાખો.પછી તેમાં નિમક હળદર નાખો.ત્યાર બાદ ઇનો નાખી હલાવી લો.
- 3
એક કડાઈ માં કાંઠો મૂકી પાણી નાખો અને થાળી માં ખીરું નાખી ને ઉપર થી મરચું પાવડર કોથમીર છાંટો.ચડી જાય એટલે તેમાંથી કાઢી પીસ કરી લો.તેને ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12224248








ટિપ્પણીઓ