ચૂરમા ના લાડુ (churma ladu in gujrati)
#એપ્રિલ
#ડીનર
#goleenapron3
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ ને ભેગા કરી ચારીલો તેમાં 2વાટકી તેલ નાખી મીક્સ કરી તેમાં દૂધ ઉમેરાતા જાવ તેનાં દબાવી ને પીઠડીયા બનાવો પછી એક કઠણાઇ મા તેલ ગરમ તેલ ગરમ મુકી દો પછી તેમાંથી પીઠડીયા નાખી ને ગેસ ધીમો રાખો તેને તરાતા 20મીનીટ લાગેસે પછી તેને કાઠી થોડા ઠંડુ પડે એટલે તેના નાના નાના ટુકડા કરી અને પછી તેને મીક્સ મા પીસી લો અને પછી તેને ચારણી માં ચારીલો આવી રીતે બધા પીઠડીયા બનાવો પછી ગોળ ને સમારી પછી એક કઠણાઇ મા ઘી જરૂર પ્રમાણે નાખી ને ગરમ કરી અને પછી તેમા ગોળ નાખી મીક્સ કરી અને પછી તે ઓગળી જાય એટલે તેને પીઠડીયા ના
- 2
- 3
ભૂકા મા નાખી અને પછી તેમાં જાઈફડ ને ખમણી ને ઉમેરો પછી તેને નાના નાના લાડુ બનાવો પછી તેના ઉપર ખસખસ લગાડો તેને મીક્સ ભજીયા સાથે સર્વ કરો જે બહુ ટેસ્ટી લાગે છે તેને તુવેર દાળ ની સાથે સર્વ કરો જે બહુ ટેસ્ટી લાગે છે
Made this recipe? Share a Cooksnap!
Let Shital Majithia know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ