રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરવા મુકવું. એક ઉભરો આવે એટલે એક લીંબુ નો રસ કાઢી તેમા એક ચમચી પાણી ઉમેરી ને દૂધ મા ચારે બાજુ નાખવું.ને હલાવતા રેહવુ.દૂધ બધુ ફાટી જાય અટલે ગેસ બંધ કરી થોડી વાર રેહવ દેવું પછી ગરણી થી ગાળી પનીર કાઢી લેવુ અને પાણી થી ધોઇ લેવુ.
પછી હલકા હાથે પનીર ને મસળી ને લિસુ કરવુ.પછી પનીર મા એક ચમચી મેદો ઉમેરી બરાબર મિક્ષ કરી પનીર ને બરાબર હથેળી થી હલાવવું. તેની લખોટી બનવી સાઈડ પર રાખવી - 2
એક તપેલી મા પાણી લઈ તેમા ખાંડ નાખી ગેસ પર ગરમ કરવા મુકવું.સાધરણ ચાસણી ચીકણી થાઈ અટલે પનીર ના ગોળા નાખી ૧૦ થી ૧૫ મિનિટ ઉકાળવું.થોડી વાર અધખુલ્લુ અને થોડી વાર ખુલ્લુ ઉકાળવું વચચે એક ચમચી ઠન્ડું પાણી નાખવું. ગોળા બરાબર ખીલી ઉપર તરે આટલેથી ગેસ પરથી ઉતારી લેવુ.તેમાથી થોડી ચાસણી કાઢી ૧ચમચો ખાંડ નાખી ગેસ પર મૂકી ચાસણી સાધરણ ઘટ્ટ થાઈ ઍત્લ્ર તૈયાર થાઈલ રસગુલ્લા મા નખાવી. ૮થી ૧૦ કલાક ચાસણી પીવાય પછી રસગુલ્લા ખાવા માટે તૈયાર છે..
- 3
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (2)