ભાજી (Bhaji Recipe In Gujarati)
#goldenapron3 ભાજી પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમા ટામેટાં સિવાય બધું જ શાક બાફવા મૂકો બફાઈ જાય એટલે તેને ક્રશ કરી લો
- 2
એક વાસણમાં ચાર ચમચા તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ અને ડુંગળી વ ઘારો થોડીવાર બાદ તેમાં ટામેટાં પીસીનેઉમેરો થોડી વાર હલાવો ત્યારબાદ તેમાં મીઠું લાલ મરચું હળદર પાવભાજી મસાલો ગરમ મસાલો ઉમેરો તેલ છૂટે ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેમાં ક્રશ કરેલું બાફેલું સબ્જી ઉમેરો અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરીને તેને હલાવો આમ ગરમાગરમ ભાજી તૈયાર તેને પરાઠા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12301488








ટિપ્પણીઓ