ભરેલા ભીંડા(Stuff Bhindi Recipe in Gujrati)

Urmi Desai @Urmi_Desai
ભરેલા ભીંડા(Stuff Bhindi Recipe in Gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં મસાલા માટેની બધી સામગ્રી ભેગી કરી લો. બરાબર મિક્સ કરી લો. ભીંડામાં કાપા પાડી લો.
- 2
હવે ભીંડામાં મસાલો/ સ્ટફિંગ ભરી લો. કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં ભરેલા ભીંડા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. ૨૦ થી ૨૫ મિનિટ સુધી મધ્યમ તાપે થવા દો. વચ્ચે વચ્ચે ધીમે ધીમે હલાવતા રહેવું. તૈયાર થઈ જાય એટલે ઉપર સમારેલી કોથમીર અને નાળિયેરનું છીણ ભભરાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પરવળના રવૈયા
#આ શાક ભરેલાં શાકનો મસાલો (સ્ટફિંગ) ની રેસિપી લઈને જ એ જ મસાલા વડે બનાવ્યું છે. આ શાક રસાવાળુ (ગ્રેવી) અને સૂકું (ડ્રાય) બંને રીતે બનાવી શકાય છે. પણ મારા ધરમાં પરવળ બધાને પંસદ નથી એટલે તેમાં જોડે હું બટાકા પણ ભરેલા મૂકું છું. એટલે રસાવાળુ/ ગ્રેવી બનાવું છું. Urmi Desai -
ભરેલા શાકનો મસાલો(Stuffing Recipe in Gujrati)
#આ શાકનો મસાલો (સ્ટફિંગ) બનાવીને ૧૦ થી ૧૨ દિવસ સુધી ફ્રીઝમા રાખી શકાય છે અને આ મસાલો ભરેલા રીંગણ,પરવળ, કેપ્સીકમ, ડુંગળી, કેળા, કારેલા, ભીંડા અને બટાકાનું રસાવાળા (ગ્રેવી) કે સૂકું (ડ્રાય) શાક બનાવી શકાય છે. આજે મેં થોડા મસાલા વડે ભરેલા રીંગણનું શાક બનાવ્યું છે. પરવળ અને ભીંડા રાહ જોઈ રહ્યા હોય તેવું લાગે છે Urmi Desai -
પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૬જ્યારે પણ ઉંધિયું ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવી શકાય એવા શાકની રેસિપી લઈને આવી છું. Urmi Desai -
કાકડી ખમણ
#સલાડમા આપણે કાકડી સ્લાઈસ કે કટકા કરી મીઠું નાખી ખાઈએ છે. આજે હું જે રેસિપી લઈને આવી છું એમાં મસાલા ઉમેરી બનાવેલ કાકડીનું સલાડ છે. જે એકદમ અલગ છે. આને તમે ઓછા કે વધારે પ્રમાણમાં બનાવી શકો છો અને ફ્રીઝમાં પણ રાખી શકાય છે. Urmi Desai -
આલુ ભીંડી (Aloo Bhindi Recipe In Gujarati)
#EBભીંડા એ દરેક સીઝન માં મળતું શાક છે.. એમાંથી ઘણી અલગ અલગ રીતે સબ્જી કે શાક બનાવી શકાય છે. એમાં ફ્રાય ભીંડી, કુરકુરી ભીંડી, મસાલા ભીંડી, ભીંડી દો પ્યાજા, બેસન વાળી ભીંડી, ભરેલા ભીંડા,આલુ ભીંડી વગેરે ખુબ ફેમસ છે Daxita Shah -
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8આપણે ભરેલા શાક નો મસાલો કાચની બોટલ માં સ્ટોર પણ કરી શકો છો chef Nidhi Bole -
આચારી ભરેલા ભીંડા નું શાક
#goldenapron#post-16જો તમે નોર્મલ ભરેલા ભીંડા નું શાક ખાઈને કંટાળ્યા હોય તો આચારી ભરેલા ભીંડા નું શાક એક વખત ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ વ્યંજન છે આજે આપણે આચરી ભરેલા ભીંડા નું શાક બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફટાફટ પણ બની જાય છે Bhumi Premlani -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ ભરેલા આખા ભીંડાનું easy version છે. જ્યારે ભીંડા માં મસાલો ભરવાનો ટાઈમ ન હોય ત્યારે મસાલાને ભીંડાની ચીરોમાં રગદોળી સરખા જ ટેસ્ટ વાળી મસાલા ભીંડી બનાવું છું. Dr. Pushpa Dixit -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું ભરેલું લસણીયુ શાક ખુબજ સરસ લાગે છે Pinal Patel -
ડુંગળીના રવૈયા (Stuffed Onions Recipe in Gujarati)
ડુંગળી એ એક એવું શાક છે જેના વગર મોટાભાગની વાનગીઓ અધુરી રહી જાય. કાચી ડુંગળી આપણે વિવિધ પ્રકારે વિશેષ ઉપયોગમાં લઇએ છીએ.એ જ રીતે ડુંગળી રાંધીને પણ સરસ વાનગી બનાવી શકાય છે.ભરેલા શાકનો મસાલો ઉમેરી ડુંગળીના રવૈયા બનાવ્યા છે જે ચોખા કે જુવારના રોટલા અથવા મિક્સ લોટના રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
-
ભરેલા કરેલા નું શાક (Stuffed Bitter gourd Curry recipe in Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે કારેલા નું શાક બધા જ લોકો પસંદ નથી કરતા હોતા. પરંતુ જો કારેલામાં મસાલેદાર સ્ટફિંગ ભરીને તેનું ભરેલું શાક બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ગ્રેવી વાળું અને ગ્રેવી વગરનું એમ બંને રીતે બનાવી શકાય છે પરંતુ મેં આજે ગ્રેવી વગરનું ડ્રાય શાક બનાવ્યું છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો અને ચણાના લોટમાં મસાલા ઉમેરી ખટાશ ગળાશ વાળુ એક સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. આ સ્ટફિંગને કારેલામાં ભરી એક ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલા કારેલાનું શાક બનાવવામાં આવે છે. Asmita Rupani -
ભરેલા ભીંડા મસાલા (Bharela Bhinda Masala Recipe In Gujarati)
#RC4 લીલા કૂણા ભીંડા...નાના મોટા સહુ ની પસંદ નું શાક છે.આજે એના રવૈૈયા બનાવીએ.ભીંડી ના રવૈૈયા Rinku Patel -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
-
કાઠિયાવાડી ભરેલા ભીંડા નું શાક
ભીંડા આમ તો સૌનું ભાવતું શાક છે. તે વારે વારે દરેક ના ઘરે બનતુજ હોય છે.બાળકોનું તો આ ખુબજ પ્રિય શાક છે. આજે આપને ભીંડા નું શાક બનાવના છીએ પણ કાઠીયાવાડી રીતે. તે બનવા માં સહેલું છે. સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ છે.#ઇબુક Sneha Shah -
ભીંડા અને મગની દાળનું શાક (Bhinda Moong Dal Shak Recipe In Gujarati)
#30mins#cookpadgujarati#cookpad#cookpadindiaભીંડા અને મગની દાળનું શાક એ આપણા બધા માટે નવું જ છે. અમે જ્યારે નાસિક ફરવા ગયા હતા ત્યારે ત્યાં જે હોટલમાં અમે રોકાયા હતા ત્યાં અમને લંચમાં આ શાક - ભીંડા અને મગની દાળનું પીરસવામાં આવ્યું હતું અને એટલું ટેસ્ટી હતું અને એક નવી જ વાનગી કહી શકાય એવું હતું અને મેં નક્કી કર્યું હતું કે હું આ શાક જરૂર બનાવીશ અને આજે આ શાકમાં બનાવીને મૂકી રહી છું. Neeru Thakkar -
દૂધીની પુરી (Bottle gourd Puri Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #લોકીનાસ્તામાં બનાવો દૂધીની પુરી અને સ્ટીક કે ચિપ્સ ઉપર ફ્રેન્કી મસાલો છાંટો તો બાળકો પણ સહેલાઈથી ખાય છે. દૂધીનું શાક નહિ ખાશે પણ આ રીતે સ્ટીક કે ચિપ્સ બનાવશો તો ચોક્કસથી ભાવશે. Urmi Desai -
મસાલા ભરેલા ભીંડા
#SSM.આજે મેં મસાલા ભીંડા બનાવ્યા છે અત્યારની જનરેશન ને ભીંડા બહુ જ ભાવે છે પણ સાદા વઘારીને ઓછા મસાલાવાળા પણ કેરીની સિઝનમાં સમરમાં રદ સાથે અને કેરી સાથે મસાલા ભરેલા ભીંડા બહુ ટેસ્ટી લાગે છે આજે મેં ટેસ્ટી મસાલા ભીંડા બનાવ્યા છે Jyoti Shah -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આજે મેં પ્રિમિકસ મસાલો નાખીને મસાલા ભીંડી બનાવી હતી એકદમ ટેસ્ટી 😋 બની હતી. Sonal Modha -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 Week-8 આજે મે ખૂબ સરળ રીતે, મસાલા થી ભરપુર, ચટપટુ ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. આ શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
સેવ ખમણી
#ગુજરાતીઓની સવાર ચણાની દાળ માંથી બનતા ગરમ નાસ્તા સાથે જ થાય છે એટલે આજે સવારે નાસ્તામાં સેવ ખમણી બનાવી. Urmi Desai -
ભરવા ભીંડી (Bharva Bhindi Recipe In Gujarati)
#SVCભીંડા ને બાળકો ની રાષ્ટ્રીય ફેવરિટ શાક જાહેર કરવો જોયે. ભીંડો નામ સાંભળતાજ બાળકો ખુશ ખુશ થાય જતા હોય છે ભાગ્યે જ કોઈ બાળક એવું હશે જેને ભીંડા નહિ ભાવતા હોય. એમાં પણ અલગ પ્રકાર, કોઈ ને સાદું ભીંડા નું શાક, કોઈ ને દહીં ભીંડી, કોઈ ને ભરવા ભીંડી તો કોઈ ને ભીંડી ફ્રાય કેટ કેટલાય .... પણ અંતે તો મૂળ માં ભીંડા જ રેવાનાં. મારા બાળકો ને તો સાદું ભીંડા ટેક નું શાક જ ભાવે પણ અમને સાસુ વહુ ને ભરવા ભીડ બહુ ભાવે એટલે મેં બાયું હરવા ભીંડી. Bansi Thaker -
ખીચીયા બોલ્સ(Khichiya balls Recipe in Gujrati)
#ભાત/#ચોખા #પોસ્ટ_૪ભાત/ચોખા એ કેટલા અલગ અલગ રુપે બનાવી આપણે ખાઈએ છીએ. ખીચીયુ/પાપડીનો લોટ એ બધાની જ પસંદગીની વાનગી છે. જે હું હંમેશા મારા માટે આ રીતે બોલ્સ બનાવું છું અને ઘરના સભ્યો માટે લોટની થાળી તૈયાર કરું છું. કારણકે બોલ્સ મને આ રીતે ચટણીમાં ડીપ કરી ખાવા ગમે છે. Urmi Desai -
-
ચિભળા ભીંડા નું શાક
#HM આ શાક ટ્રેડિશનલ કાઠયાવાડી શાક છે .જે રોટલા સાથે ખાવા માં આવે છે. Bipin Makwana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12297963
ટિપ્પણીઓ (5)