કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ ઉત્તપમ (MIX UTTAPAM RECIPE IN GUJARATI)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ ઉત્તપમ (MIX UTTAPAM RECIPE IN GUJARATI) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ ઉત્તપમ (MIX UTTAPAM RECIPE IN GUJARATI)

Nisha Kanabar
Nisha Kanabar @cook_21757122

#ભાત

#ભાત

વધુ વાંચો

મિક્સ ઉત્તપમ (MIX UTTAPAM RECIPE IN GUJARATI)

Nisha Kanabar
Nisha Kanabar @cook_21757122

#ભાત

#ભાત

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ખીરું બનાવા માટે
  • 3વાટકા ચોખા
  • 1વાટકો અડદ દાળ,ચમચી મેથી
  • 1/2 વાટકીદહીં
  • 1/2 વાટકીકોબી
  • 1/2 વાટકીકેપ્સિકમ
  • 1/2 વાટકીડુંગળી
  • 1મોટુ ટામેટું
  • તેલ
  • નિમક સ્વાદ મુજબ
  • કોથમીર
  • સાંભાર બનાવા માટે
  • 1વાટકો તુવેર દાળ
  • 1ટામેટું
  • 1લીલું મરચું
  • 1 વાટકીદૂધી,રિંગણું,બટેટું બધું બાફેલું
  • 1 ચમચીસંભાર મસાલો
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીમરચું પાવડર
  • નિમક સ્વાદ મુજબ
  • ટોપરાની ચટણી બનાવા માટે
  • 1 વાટકીટોપરાનો ભૂકો
  • 1/2 વાટકીદાળિયા ની દાળ
  • 3-4લીલું મરચું
  • 2 ચમચીદહીં
  • ચપટીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા 8/10 કલાક પલાળી રાખો.પછી તેને દહીં નાખી પીસી લો.7/8 કલાક ઢાંકી રાખી મુકો.પછી તેમાં નિમક,પાણી નાખી ખીરું તૈયાર કરો તેને નોનસ્ટિક પર તેલ નાખી ખીરું પાથરો પછી તેના પર રેડ ચટણી લગાવો અને સમારેલું સાક નાખો અને નિમક નાખી પાથરો પછી બે મિનિટ ચડવા દ્યો ત્યાર બાદ ઉલટાવી ને ચડવા દ્યો.એટલે તૈયાર છે મિક્સ ઉત્તપમ.

    મિક્સ ઉત્તપમ (MIX UTTAPAM RECIPE IN GUJARATI) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ ઉત્તપમ (MIX UTTAPAM RECIPE IN GUJARATI) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ ઉત્તપમ (MIX UTTAPAM RECIPE IN GUJARATI) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ ને હળદર નિમક નાખી ને બાફી લો.પછી ક્રશ કરો ત્યારપછી તેમાં બધું સાક નાખો.ટામેટું લીલું મરચું,સંભાર મસાલો,રેગ્યુલર મસાલા નાખી ઉકાળો.પછી તેલ મૂકી વઘાર કરો.ટોપરાની ચટણી માટે ઉપર મુજબ બધું મિક્સ કરી ક્રશ કરો અને ઉપર થી વઘાર કરો.

    મિક્સ ઉત્તપમ (MIX UTTAPAM RECIPE IN GUJARATI) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રેડ ચટણી બનવા માટે ટામેટું,ડુંગળી લસણ,લાલ સૂકું મરચું બધું તેલ મૂકી રાય નાખી.સાંતળો પછી નિમક નાખી પાણી નાખી ચટણી તૈયાર કરો.

    મિક્સ ઉત્તપમ (MIX UTTAPAM RECIPE IN GUJARATI) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ ઉત્તપમ (MIX UTTAPAM RECIPE IN GUJARATI) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Kanabar
Nisha Kanabar @cook_21757122
પર May 01, 2020 19:00

ટિપ્પણીઓ (2)

Avani Suba
Avani Suba @avani_suba
May 02, 2020 07:16
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઉત્તપમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાંડવી (khandvi recipe in gujrati)
  2. સ્વીટ લૌકી રીંગ (Sweet Lauki Ring Recipe In Gujarati)
  3. ચોખા ની ચકરી (Rice flour chakri Recipe In Gujarati)
  4. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  5. ફ્રુટી સુશી (fruity sushi with homemade orange squash recipe in gujarati)
  1. વેઇટ લોસ હર્બલ ટર્મરીક ટી (Weight Loss Herbal tumeric Tea Recipe In Gujarati)
  2. બેસન કાંદા ની સબ્જી (Besan kanda Sabji Recipe In Gujarati)
  3. દૂધી નો હલવો
  4. ચીકુ બરફી (Chikoo Barfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12360842
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close