કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેલ્ધી સ્પ્રાઉટેડ બાસ્કેટ કટોરી ચાટ(Healthy basket katorichat)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેલ્ધી સ્પ્રાઉટેડ બાસ્કેટ કટોરી ચાટ(Healthy basket katorichat) રેસીપી મુખ્ય ફોટો

હેલ્ધી સ્પ્રાઉટેડ બાસ્કેટ કટોરી ચાટ(Healthy basket katorichat)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#સ્નેકસ
#post2

#સ્નેકસ
#post2

વધુ વાંચો

હેલ્ધી સ્પ્રાઉટેડ બાસ્કેટ કટોરી ચાટ(Healthy basket katorichat)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#સ્નેકસ
#post2

#સ્નેકસ
#post2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 200 ગ્રામબટેટા
  2. 1પેકેટ બાસ્કેટ ચાટ પૂરી
  3. 1 કપચણા બાફેલા
  4. 1ફણગાવેલા મગ
  5. 2કાંદા
  6. 1ટમેટુ
  7. 1લીલુ મરચું
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1/2 લીંબુ
  10. 1/2વાટકી આમલીની ચટણી
  11. 1/2વાટકી ગ્રીન ચટણી
  12. 1 વાટકીઆલુ સેવ
  13. 1 વાટકીદાડમના દાણા
  14. 1 વાટકીમીઠું દહીં
  15. 1 ચમચીચાટ મસાલો
  16. 1/2ચમચી આમચૂર પાઉડર
  17. 1/2ચમચી લાલ મરચું પાઉડર
  18. 1/2ચમચી ધાણાજીરું પાઉડર
  19. થોડી કોથમીર
  20. 1/2વાટકી ટોમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને ચણાને અને મગને બાફીને લઈશું ત્યારબાદ બટાકામા ચાટ મસાલો લીલુ મરચું મીઠું લાલ મરચું ના જીરુ આમચૂર પાઉડર લીંબુ આ બધું ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું

  2. 2

    હવે બાસ્કેટ કટોરી ચાટ લેશો તેની અંદર બટાકાનો પુરણ બાફેલા ચણા બાફેલા મગ થોડા કાંદા અને થોડા ટામેટાં થોડા કાંદા અને થોડા ટામેટાં નાખીશુંઅને ઉપરથી દાડમના દાણા તેમજ બધા મસાલા ઉમેરી ઉપર આમલીની ચટણી તથા ગ્રીન ચટણી અને મીઠું દહીં તેમજ આલુ સેવ નાખીશું ત્યારબાદ ગાર્નિશ કરવા માટે કોથમીર અને ટામેટાનો સોસ નાખીશું

  3. 3

    તો તૈયાર છે હેલ્ધી સ્પ્રાઉટેડ બાસકેટ કટોરી ચાટ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર June 10, 2020 06:27
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ (45)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
June 11, 2020 04:35
Yammyyyyyyyy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કુરકુરૅ સોલિડ મસ્તી.(kurkure solid masti in gujarati)
  2. વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)
  3. બ્રેડ પીઝા પીનવ્હીલ્સ અને બ્રેડ સમોસા પીનવ્હીલ્સ
  4. બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
  5. ચટપટી પૂરી (chatpati puri in Gujarati)
  1. સ્વીસ રોલ
  2. રગડા પેટીસ (Ragda Pattice recipe in Gujarati)
  3. પમકીન અને મેંગો લસ્સી
  4. મસાલા પાવ..
https://cookpad.wasmer.app/in-gu/recipes/12494875
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close