હેલ્ધી સ્પ્રાઉટેડ બાસ્કેટ કટોરી ચાટ(Healthy basket katorichat)

Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
હેલ્ધી સ્પ્રાઉટેડ બાસ્કેટ કટોરી ચાટ(Healthy basket katorichat)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને ચણાને અને મગને બાફીને લઈશું ત્યારબાદ બટાકામા ચાટ મસાલો લીલુ મરચું મીઠું લાલ મરચું ના જીરુ આમચૂર પાઉડર લીંબુ આ બધું ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું
- 2
હવે બાસ્કેટ કટોરી ચાટ લેશો તેની અંદર બટાકાનો પુરણ બાફેલા ચણા બાફેલા મગ થોડા કાંદા અને થોડા ટામેટાં થોડા કાંદા અને થોડા ટામેટાં નાખીશુંઅને ઉપરથી દાડમના દાણા તેમજ બધા મસાલા ઉમેરી ઉપર આમલીની ચટણી તથા ગ્રીન ચટણી અને મીઠું દહીં તેમજ આલુ સેવ નાખીશું ત્યારબાદ ગાર્નિશ કરવા માટે કોથમીર અને ટામેટાનો સોસ નાખીશું
- 3
તો તૈયાર છે હેલ્ધી સ્પ્રાઉટેડ બાસકેટ કટોરી ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી બાસ્કેટ ચાટ(Healthy Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટ રેસિપીપોસ્ટ1🍴🌯બાસ્કેટ ચાટ🌶🌶 જે લોકો પાણીપૂરી,ભેળ ખાઇને કંટાળી ગયા છે તો તેમના માટે છે હેલ્ધી બાસ્કેટ ચાટ ...આ ચાટ મે કઠોળ(ફણગાવેલા મગ,મઠ,ચણા) નો ઉપયોગ કરીને બનાવેલ છે... bijal muniwala -
-
-
-
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe in Gujarati)
#PSઉનાળા માં ચાટ સારી લાગે છે હું બાસ્કેટ ચાટ ની રેસિપી બતાવું છું Ami Sheth Patel -
બાસ્કેટ ચાટ (Basket chat recipe in gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ3ચાટ તો એક એવી રેસીપી છે જે બધા ને જ ભાવે . એને એમાં પણ બાસ્કેટ ચાટ તો મન મોહી લે છે. તો ચાલો આવી જ ચાટ ની રેસીપી આપડે આજે બનાવ્યે Aneri H.Desai -
-
સ્પ્રાઉટ્સ બાસ્કેટ ચાટ(Sprouts basket chat recipe in Gujarati)
#GA4#Week11#sprouts Vaishali Prajapati -
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
-
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
#SFC#cookpadgujarati#cookpad ચાટ ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે. વિવિધ પ્રકારના ચાટ મા નો એક પ્રકાર બાસ્કેટ ચાટ છે. આ બાસ્કેટ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાસ્કેટ જેવી પૂરીઓ બનાવી તેમાં બટાકા, ચણા, વિવિધ ચટણી અને દહીં ઉમેરી આ બાસ્કેટ ચાટને સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
સ્પ્રાઉટ બાસ્કેટ ચાટ (Sprouts Basket chat Recipe In Gujarati)
#goldenapron3#week 15#keyword#sprout (pulses)આજે મે કઠોળ માથી ચાટ બનાવ્યું.જે બાળકો તેમજ મોટા બધા ને ભાવશે.એકદમ પૌષ્ટીક અને હેલ્ધી છે. Bhakti Adhiya -
-
-
બાસ્કેટ ચાટ(Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટઈન્સ્ટન્ટ /ઝટપટ રેસિપી મારા ઘરમાં જ્યારે કિડ્સ ની ડિમાન્ડ હોય કે કંઈક ચટપટુ અને જલ્દી બની જાય એવું ખાવું છે ત્યારે અમારા ઘરમાં આ બનતું હોય છે આ મારી ડોટર અને સાસુ માનિ ફેવરેટ આઈટમ છેJagruti Vishal
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12494875
ટિપ્પણીઓ (45)