કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે પુરી (chhole puri recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે પુરી (chhole puri recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે પુરી (chhole puri recipe in Gujarati)

Priyanka Shah
Priyanka Shah @cook_22018359

છોલે પુરી (chhole puri recipe in Gujarati)

Priyanka Shah
Priyanka Shah @cook_22018359
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 વ્યક્તિ માટે
  • છોલે માટે
  • 200gm સફેદ ચના આખી રાત ક 6 કલાક પલાળેલા
  • 3 નંગડુંગળી જીની સમારેલી
  • 2ટમેટા ની puree
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 2મરચાં તીખા
  • 1-2જીના સમારેલા મરચા
  • 1બાફેલું બટેટુ નાનુ
  • મીઠું
  • મસાલા
  • 1 ચમચીછોલે મસાલો
  • 1 ચમચીઆમચૂર પાવડર
  • 1pinch કસૂરી મેથી
  • પુરી માટે
  • ઘઉં નો લોટ 2વાટકી (હોટેલ માં મેંદા નો હોઈ છે તો તમે એ વાપરી શકો)
  • 1/2 કપરવો
  • મીઠું
  • સતપ પાણી લોટ બાંધવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચના ને 6 કલાક પની માં પલાળી લેવા (એક ટીપ પલાડતી વખતેજ એમાં ચપટી સોડા નાખી દેવા) અને 6 7 સીટી કરી બાફી લેવા.

  2. 2

    વઘાર માટે તેલ મૂકી ખડા મસાલા નાખી ડુંગળી નાખી ડુંગળી એકદમ brown થાય ત્યાં સુધી સાંતળી લેવી. હવે તેમાં આદુ મરચા અને લસણ એડ કરી ટમેટા puree એડ કરવી અને બધા મસાલા ઉમેરી દો.

  3. 3

    હવે એમાં બાફેલું બટેટુ છૂંડી ને ઉમેરી દો. અને થોડું પાણી એડ કરો. હવે greavy થાય પછી એમ ચના ઉમેરવા છેલ્લે આમચૂર પાવડર અને કસુરી મેથી ઉમેરી 5min ચડવા દો. અને કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરો.

  4. 4

    ઘઉં ના લોટ માં બધું ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી 30min માટે મૂકી દો. અને ગમર ગરમ પુરી કે મોટા ભતુરા ઉતારી છોલે સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priyanka Shah
Priyanka Shah @cook_22018359
પર May 11, 2020 12:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે પૂરી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. થાબડી પેંડા(thabdi penda recipe in Gujarati)
  2. કપુરિયા (kapuriya recipe in Gujarati)
  3. ઓટ્સ બિસ્કીટ ઓવનમાં(oats cookies in oven recipe in gujarati)
  4. અલ્ફોન્સો  મેંગો સ્ટફ્ડ કુલ્ફી
  5. ધી ના કિટા માં થી બનેલી દુધ ની બરફી(Milk Barfi recipe in gujarat
  1. બાઉલ પિઝા (Bowl Pizza Recipe In Gujarati)
  2. સ્પાઈસી કોર્ન ચાટ(spicy corn chat recipe in Gujarati)
  3. થ્રી ઈન વન ચીઝ સેન્ડવીચ વફલ (cheese sandwich waffles recipe in Gujarati)
  4. કેરી  નો રસ (mango ras recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12500199
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close