તૂરિયા ની છાલ નો સંભારો (Turiya Ni Chhal No Sambharo Recipe In Gujarati)

chetna shah @chetna1537
#સાઈડ
ઘણા એવા શાકભાજી હોય છે કે આપણે તેની છાલ નો ઉપયોગ કરતા જ નથી જ્યારે તેમાં પુષ્કળ પ્રમાણ માં પોશાક તત્વો હોય છે તો આજે હું લાઇ ને આવી ચૂ તૂરિયા ની છાલ નો સંભારો

રાંધવાની સૂચનાઓ
- 1
તૂરિયા ની છાલ ને ધોઈ ને જીણી સમારી લો અને મરચા પણ સમારી લો
- 2
એક કડાઈ માં તેલ ગરમ મુકો તેલ ગરમ.થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડીજાય એટલે તેમાં તુરિયાની છાલ મરચા નાખી અને હળદર મીઠું નાખી ને 5 મિનિટ ચડવા દો
- 3
તૈયાર છે તૂરિયા ની છાલ નો સંભારો
- 4
નોંધ;આ સંભારો તમે ચણાનો.લોટ નાખી ને ગાળાશ ખટાશ નાખી નેપણ બનાવી શકો છો સ્વાદ માં ખુબજ સરસ લાગેછે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12502897

ટિપ્પણીઓ