મસાલા મરચા (Gujarati masala marcha Recipe in Gujarati)

જમવા માં અલગ અલગ જાત ના સાંભરા થઈ જમવા ની મજા જ ખૂબ આવે તો આજે મેં મસાલા મરચાં બનાવ્યા છે જે ઝટપટ બની જાસે.ને ઘર માં જો ગાંઠિયા પોચા પડી ગયા હોય તો એનો પણ ઉપયોગ થઈ જાય છે આમ આપડે શેકેલો ચણાનો લોટ વાપરી તો પણ ચાલે પણ મેં અહીં પાપડી ગાંઠિયા હવાઈ ને પોચા પડી ગયા હતા માટે મેં એનો ઉપયોગ કર્યો છે..સ્વાદ માં લાજવાબ બને છે.
મસાલા મરચા (Gujarati masala marcha Recipe in Gujarati)
જમવા માં અલગ અલગ જાત ના સાંભરા થઈ જમવા ની મજા જ ખૂબ આવે તો આજે મેં મસાલા મરચાં બનાવ્યા છે જે ઝટપટ બની જાસે.ને ઘર માં જો ગાંઠિયા પોચા પડી ગયા હોય તો એનો પણ ઉપયોગ થઈ જાય છે આમ આપડે શેકેલો ચણાનો લોટ વાપરી તો પણ ચાલે પણ મેં અહીં પાપડી ગાંઠિયા હવાઈ ને પોચા પડી ગયા હતા માટે મેં એનો ઉપયોગ કર્યો છે..સ્વાદ માં લાજવાબ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાઠીયા નો ભૂકો કરી ને બધા જ મસાલા કાઢી લો. મરચાં ના લાંબા ચિરા કરી લો.
- 2
તપેલી માં તેલ મૂકી તેલ માં રાઈ, જીરું,તલ નાખો એ એકદમ આવે એટલે હિંગ નાખો.ત્યાર બાદ તેમાં હળદર નાખી ત્યાર બાદ તેમાં મરચાં નાખી દેવા.
- 3
હવે તેમાં ગાંઠિયા નો ભૂકો ને ખાંડ, લીંબુ, ને મીઠું નાખી ને સતત હલાવવું ને ધીમા તાપે મરચા હલાવતા રહેવું.
- 4
માત્ર 5 મિનિટ માં જ ને સરસ ટેસ્ટી મસાલા વારા મારચા ત્યાર થઈ જાશે ને..બધા ને ખૂબ જ ભાવસે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરિયા ની છાલ નો સાંભળો (Turiya Ni Chhal No Sambharo Recipe In Gujarati)
#સાઈડબધા સાંભલા હોય પણ આપડે તુરિયા શાક માટે લાવી એની છાલ ને ફેંકી દહીં છીએ એ છાલ નો ખુબ જ સરસ મસાલા વારો સાંભળો જમવા મા સ્વાદિષ્ટ લાગે છે..તો આજે આપને હું તુંરિયા ના સાંભલા ની નવીન રેસિપિ શેર કરીશ.Namrataba parmar
-
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
મસાલા મરચા(Masala Marcha Recipe in Gujarati)
અત્યારે શિયાળા માં કાચા અથાણાં ખાવા ની મજા જ અલગ હોઈ છે. રાઈ વાળા ગાજર, મરચા ખાવા ની મજા આ સીઝન માં અનેરી છે. રાઈ ની પ્રકૃતિ ગરમ છે એટલે શિયાળા માં ખાવા માં મજા આવે છે. મે આજે આપડે ઘર માં જે વઘાર માં રાઈ વાપરીએ છીએ એ જ રાઈ મે વાપરી રાઈ વાળા ગાજર મરચા બનવ્યા છે. #GA4#week13#chilly#મરચા#રાઈ વાળા ગાજર મરચા Archana99 Punjani -
વઢવાણી મરચા(Vadhvani Marcha Recipe In Gujarati)
#KS2 શિયાળા માં વઢ વાણી મરચા ને રાઈવાળા કુરિયા મસાલો કરીને બધાં જ લોકો આ રીત થી બનાવે છે. પણ હવે ઠંડી સિઝન પૂરી થવા આવી છે. તો ગરમી માં અને બારે મહિના જો તમારે ખાવા માં લેવા હોય તો મારા આથેલા વઢવાણી મરચાં ની રેસિપી અચૂક ટ્રાઈ કરજો. Krishna Kholiya -
ભરેલા મરચાં (Stuffed Chilli recipe In Gujarati)
#સાઈડજમવામાં જો સાઈડ માં અલગ, અલગ અથાણાં ને સંભારા હોય તો જમવા માં મજા જ આવી જાય તો એવા જ ભરેલા મારચા ની સરસ રેસિપિ લઈ ને આવું છે આપ બધા માટે ને ઝટપટ ભી બની જાય છે.Namrataba parmar
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એક એવી વસ્તુ છે જે બનવા માં ખુબજ સહેલી છે અને જ્યારે પણ જમવા માં પીરસાઈ તો ચાર ચાંદ લાગી જાય. Brinda Padia -
મસાલા રોટલો(Masala Rotlo Recipe in Gujarati)
#GA4#WICK11#લીલી ડુંગળીવાઘરેલા રોટલા માં સાચો સ્વાદ હોય તો એ છે લીલી ડુંગળી ને લીલુ લસણ જેનાથી સ્વાદ લાજવાબ બને છે તો આજે આપણે લીલી ડુંગળી ના ઉપયોગ થી વાઘરેલો રોટલો બનાવીશું જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છેNamrataba parmar
-
-
પાપડી પાવ ગાંઠિયા
#ATW1#TheChefStory આ ભાવનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે મારા ઘર માં બધા નું પ્રિય છે.ભાવનગર ગાંઠિયા માટે તો છે જ જાણીતું.અહીંયા અલગ અલગ ઘણા પ્રકાર ના ગાંઠિયા મળે છે તેમાં આ તો જાડા અને તીખા ગાંઠિયા જે સ્પેશિયલ પાવ ગાંઠિયા માટે જ હોય છે.આ ડીશ માં ઘણીવાર પાપડી ગાંઠીયા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. Vaishali Vora -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે કંકોડા, ભીંડા નું શાક બનાવીએ છીએ,પણ સાથે સાથે મરચાં નુ ભરેલું શાક થાળી માં હોય તો મોજ પડી જાય છે Pinal Patel -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
જેમ જેમ ઠંડી પડવાનીસારું થઈ ત્યાં તો માર્કેટ માં લીલાં મરચાં ની સિજન સરસ આવે છે તો મરચાં ની ઘણી બધી અલગ અલગ વાનગી બનાવી શકી છી. Brinda Padia -
-
-
#ગુજરાતી સેવ ભરેલા મરચા
ગુજરાતીઓ મરચા ખાવા ના બહુજ શોખીન છીએ .આપડે તળી ને,શેકીને, બાફીને ,ચણા નો લોટ ભરી ને એમ અલગ અલગ રીતે મરચા બનાવી એ .હું આજે ભરી ને મરચા ની રીત લાવી છું પણ આમાં ચણા ના લોટ ના બદલે નાયલોન સેવ અને સિંગ નો ભૂકો ભરી ને મરચા બનાવવા ની છું. જે ખાવા મા ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Snehalatta Bhavsar Shah -
ભરેલા મરચા(Stuffed Marcha recipe in Gujarati)
ગુજરાતીઓના પ્રિય ભરેલા ચટપટા મરચાં ,travelling મા પણ લઈ જઈ સકો તેવા ,જરૂર બનાવજો.#GA4#week14 Neeta Parmar -
મસાલા મરચા (Masala Marcha Recipe in Gujarati)
#GA4#week13#Redchilliશિયાળાની ઋતુ માં આથેલા લાલ મરચા ખુબ સરસ લાગે રાઈ ના કુરિયાસાથે વરિયાળી વાળો મસાલો તૈયાર કરીઍ. શિયાળામાં જ લાલ મરચા આવે તેની સાથે બે-ત્રણ મહિના સુધી રાખી શકાય છે. ફ્રીજમાં રાખો તો બારેમાસ અથાણું કામ આવે છે. Dr Chhaya Takvani -
ભરેલા મરચા (Bharwa mirch recipe in Gujarati)
#GA4#Week13#chilli લાલ-લીલા મરચા માંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. ઘણી બધી વાનગીઓ માં મરચાનો ઉપયોગ સાઈડ મસાલા તરીકે પણ કરવામાં આવે છે. મરચા માથી આટીયું, શાક, સંભારો તે જ રીતે ભરેલા મરચા પણ ખુબ જ સરસ બને છે. ચણાનો લોટ અને સિંગદાણામાં મસાલા ઉમેરી ભરેલા મરચા નું સ્ટફિંગ બનાવવામાં આવે છે. Asmita Rupani -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#PGશિયાળા માંઅનેક મસ્ત શાક ભાજી મળે છે ..ને આપડે બનાવીએ પણ છીએ ..પણ જો સાથે શિયાળા માં મળતા લાલ મરચા નું અથાણું સાથે હોય તો ખાવા ની મજા જજ ડબલ થઇ જાય... Sejal Pithdiya -
ટીંડોરા નું સાલન (Tindora Salan Recipe In Gujarati)
#EB#week1સાલન ગણા બધા શાકભાજી ના બને છે છે મરચાં, ડુંગળી, રીંગણ અનેક પ્રકાર ના. મેં આજે ટીંડોરા નું સાલન બનાવી જોયું. રોજ ટીંડોરા ના રૂટિન શાક થી કંઈક અલગ કરવું હોય તો આ તમે ચોક્કસ થી ભાવશે. હૈદરાબાદ માં અને નોર્થ ઇન્ડિયા માં સાલન વધારે બનતા હોય છે. Noopur Alok Vaishnav -
રાયતા મરચા(Raita Marcha recipe in Gujarati)
રાયતા મરચાં અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે સવારે થેપલા પૂરી સાથે બધાને ખૂબ જ ભાવે છે ગમે એ વાનગીમાં તેનો ઉપયોગ થઈ શકે છે#GA4#week13 Aruna rathod# Ga 4 #week 17 -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaગુજરાત નું જાણીતું ફરસાણ એટલે ગાંઠિયા. વિવિધ પ્રકાર ના ગાંઠિયા બજાર માં મળે છે અને ઘર માં પણ બનાવાય છે. ભાવનગરી ગાંઠિયા જે નામ પ્રમાણે ભાવનગર ના ખાસ ગાંઠિયા છે જે મોળા અને નરમ હોય છે. ગાંઠિયા નું શાક જૈન સમાજ માં તો ખવાય જ છે સાથે સાથે કાઠિયાવાડી ભોજન માં લસણ ડુંગળી થી ભરપૂર ગાંઠિયા નું શાક બને છે. કાજુ ગાંઠિયા નું શાક પણ બને છે. પરંતુ આજે મેં ગાંઠિયા નું શાક જૈન રીતે બનાવ્યું છે. બહુ જલ્દી થી બનતું આ શાક જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે પણ બનાવી શકાય છે. Deepa Rupani -
પાત્રા (Patra Recipe In Gujarati)
રવિવાર ની જમણ ની થાળી માં અચૂક ફરસાણ હોય તેમાં પણ હવે તો રસ પણ શરૂ થઈ ગયો છે તો શોભતું ભાણુ રસ ને પાત્રા HEMA OZA -
કાઠિયાવાડી સ્ટાઈલ વરાડીયા મરચા (Kathiyawadi Style Varadiya Marcha Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૨#કાઠિયાવાડી_સ્ટાઈલ_વરાડીયા_મરચા ( Kathiyawadi Style Varadiya Marcha Recipe in Gujarati )#ગુજરાતી ભરેલા મરચાં મેઈન કોર્સ સાથે જો ભરેલા મરચાં ખાવા મળી જાય તો મજા પડી જાય છે...આ ભરેલા મરચાં એ કાઠિયાવાડી સ્ટાઈલ વરાડીયા મરચા બનાવ્યા છે ..જેમાં ઘણા બધા મસાલા ને શેકેલા બેસન ના લોટ થી ભરવામાં આવે છે..આનો ટેસ્ટ બવ જ મસ્ત ચટપટો ને મસાલેદાર લાગે છે. આ ભરેલા મરચા ને રોટલા, રોટલી, પરાઠા, ખીચડી કે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી સકાય છે. Daxa Parmar -
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#WP#MBR9#week9 કોથમીર,મરચા અને ગાંઠિયા ની ચટપટી લીલી ચટણી બધી જાત નાં ફરસાણ માં ફેવરિટ છે. Varsha Dave -
કાચા પપૈયા સલાડ (Raw papaya salad Recipe in Gujarati)
મારા ત્યાં આ કચુંબર ને ખાખરા સાથે ખવાય છે.બાકી તો જો ગાંઠિયા ફાફડા કે પાપડી મળી જાય તો આ કચુંબર સાથે ખાવા ની મજા જ કંઈક અલગ છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#WP શિયાળામાં માં મરચા ખાવા ની મોજ આવે... ફ્રાય કરેલા, આથેલા, રાયતા મિર્ચી મજા આવે છે Harsha Gohil -
લસણીયા ગાંઠિયા (Lasaniya Ganthiya Recipe In Gujarati)
#RC1#Week1આપણે તીખાં ગાંઠિયા તો બનાવતાજ હોય પણ એમાં થોડું લસણ અને સંચળ ઉમેરો તો એક અલગ જ સ્વાદ લાગે તો મેં આજે લસણયા ગાંઠિયા બનાવ્યા છે Dipal Parmar -
ટામેટાં - મરચાં ની ચટપટી ચટણી (Tomato Marcha Chutney Recipe In Gujarati)
ભોજન માં અલગ અલગ પ્રકારની ચટણી તો હોયજ. ચટણીઓ હોય તો ભોજન માં મઝા પડી જાય. એવીજ મઝા આવે એવી, ટામેટાં -લાલ મરચાની ચટણી બનાવી છે. જે બધાંને ગમશે. Asha Galiyal -
મસાલા ભીંડા (Masala Bhinda Recipe In Gujarati)
#EB#werk1#MAકોઈ પણ બાળક નો પ્રથમ શિક્ષક એટલે તેની માતા. બાળક ના બોલવા-ચાલવા થી શરૂ કરી ને બધું જ શીખવનાર માતા જ હોઈ છે. જ્યારે બાળક કન્યા હોય ત્યારે રસોઈ કલા નો કક્કો તો માતા જ ભણાવે છે ને? આજે તમે ગમે તેટલી સારી રસોઈ બનાવો ક પછી અવનવી વાનગી બનાવો પણ આ બધું મૂળભૂત જ્ઞાન તો આપણે માતા પાસે જ શીખીએ છીએ ને? આજે મધર્સ ડે છે પણ હું એમ માનું છું કે માતા માટે કોઈ એક દિવસ ના હોય પણ બધા દિવસ જ માતા થી હોય.આજ ની રેસિપિ ની વાત કરું તો , આમ તો હું ઘણી ,અવનવી અને વિદેશી વાનગી બનાવું છું પણ અમુક પરંપરાગત વાનગી તો હું જે મારી મા પાસે થી શીખી એ જ પસંદ કરું છું. ભલે હું તેમની પાસે થી જ શીખી છું પણ તો પણ તેમના હાથની વાત જ કાઈ ઓર છે. તેમાં તેમનો પ્રેમ પણ ભારોભાર હોય ને.. ચાલો એક બહુ જ સામાન્ય એવું ભરેલા ભીંડા નું શાક જે મારી મા ની પાસે થી શીખી છું જે મને, મારી માતાને અને મારા બાળકો ને પણ બહુ પ્રિય છે. Deepa Rupani
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
ટિપ્પણીઓ