બટાકા પૌવા
બટાકા પૌવા
#goldenapron3
#week16
#bataka pauva
#onion
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને ૫ મિનિટ ધોઈ ને ચારણી માં કોરા કરવા. પાણી નિતારી દેવું, પેન માં તેલ લેવું રાઈ, જીરું નાંખવું. સીંગ નાખી લીમડો નાખવો.
- 2
પછી બટાકા, ડુંગળી, નાખવી, લીલાં મરચાં નાખવા વટાણા નાખી મિકસ કરો.
- 3
પછી ૩મિનિટ સુધી મિક્સ કરતા જવુ, પછી મીઠું નાખવું, હળદર નાખવી પૌવા નાખવા.
- 4
પછી લાલ મરચું, ખાડ, લેમન રસ નાખી મિક્સ કરી ગેસ બંદ કરો કોથમીર નાખો, ડિશ માં સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12568937
















ટિપ્પણીઓ