પનીર ટિક્કા ડ્રાય (paneer tikka dry recipe in gujarati)

Sonal Naik @cook_18398850
પનીર ટિક્કા ડ્રાય (paneer tikka dry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોઉલ મા પનીર કેપ્સીકમ અને કાંદો સિવાય ની બાધી સામગ્રી મિક્ષ કરી ને એક ચમચી તેલ નાખી દો.
બરાબર હલાવી એમ પનીર કેપ્સીકમ અને કાંદો ને મોટા પીસ કટ કરી ને મિક્ષ કરી દો. ૧ થી ૨ કલાક રેવ દો.પછી માઈક્રોવેવ મા કનવેક્ષંન મોડ પર ૨૦૦ ડિગ્રી હાઈ પર ૩ મિનિટ થવા દો. ગેસ પર કરવુ હોઇ તો ગ્રીલ સ્ટીક મા ભરવી ને ફુલ ગેસ પર સેકિ ળો. ગ્રીલ પેન મા કરવુ હોઇ તો ગ્રીલ પેન ગરમ કરી તેના પર તેલ લગાવી ને સ્ટીક મૂકી સેકિ લૉ. ગ્રીન ચટણી અને કાંદા ના લછછા સાથે સેર્વ કરો - 2
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12647441










ટિપ્પણીઓ (8)