રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ઘઉંનો લોટ લ્યો તેમાં મીઠું નાખો સ્વાદ અનુસાર અને તેલનું મોણ આપો હવે પાણીથી લોટ બાંધી લો
- 2
હવે ડુંગળી નું સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં તેલ નાખો તેમાં ચપટી હિંગ નાખો હવે ડુંગળી નાખો આદુ મરચાની પેસ્ટ નાખો ઝીણા સુધારેલા મરચાં નાખો મીઠું નાખો બરાબર હલાવો હવે બરાબર ડુંગળી સેકાઈ જાય એટલે તેમાં હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો ધાણાભાજી નાખીને બરાબર મિક્સ કરો તૈયાર છે રોટલીમાં ભરવા માટે ડુંગળી નું સ્ટફિંગ
- 3
હવે રોટલી વણો તેની ઉપર તેલ લગાડવું હવે ડુંગળી નું સ્ટફિંગ રાખો અને તેને વાળી લો પોચા હાથે વણી લો તાવડીમાં તેલ નાખીને તળી લો તૈયાર છે ડુંગળી ના પરોઠા તેને દહીં લસણની ચટણી કે અચાર સાથે ખાવાની મજા આવે છે અને એમ નામ પણ સરસ લાગે છે
- 4
તૈયાર છે ડુંગળી ના પરોઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ વીથ વેજિટેબલ્સ પીઝા પરાઠા (chees vegetable pizza paratha recipe in gujarati)
#રોટીસ kinjal mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12647279
ટિપ્પણીઓ