રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી માં ખાંડ નાખી ઉકાળવા મૂકવું
- 2
ખાંડ ઓગાળી જાય એટલે કેરી ના બટકા કરી ઉમેરવા અને ઉકાળવા દેવું થોડી વાર માટે.
- 3
ઉકાળી જાય પછી તેને ઠંડુ કરી લેવું.
- 4
ત્યારબાદ તે મિક્સર ને ક્રશ કરી ને ગળી લેવું
- 5
ત્યારબાદ બરફ નાખી અને જરૂર મુજબ પાણી ઉમેરી ઠંડુ કરવા મૂકવું. ત્યારબાદ તૈયાર છે mazza.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12666333









ટિપ્પણીઓ