રાંધવાની સૂચનાઓ
- 1
રવને અડધો કલક દહિમા પલાળી દેવો આદુ મરચા કાંદા લસણ ટમેટા ધાણાભાજી ને ઝીણા ઝીણા સમારી ને રવામાં ઉમેરી રો સાથે દહી ઉમેરી કઠણ પેસ્ટ બનાવો સ્વાદ પ્રમાણે નિમક ઉમેરી થોડીવાર ઢાંકી રાખો ત્યારબાદ તેમાં ઈનો ઉમેરી ફરી પાછું આ પેસ્ટને હલાવો.
- 2
હવે ટોસ્ટર મા તેલ લગાવી રવા ના પેસ્ટ ને સેન્ડવિચ ની જેમ પાથરી દેવાની 10 મિનિટ થવા દેવાની 1 સર્વિન્ગ ડિશ મા લઈ સર્વ કરવું તો તૈયાર છે આપણી રવા ટોસ્ટેદ સેન્ડવિચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
રવા સેન્ડવીચ
#રવાપોહાકેમ છો મિત્રો આજે આપણે રવા સેન્ડવીચ બનાવવા ના છીએ નામ સાંભળીને નવાઇ લાગી આજે હું બ્રેડ વગરની રવા સેન્ડવીચ બનાવવાની છો જે તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને જો તમે બ્રેડ ના ખાતા હોય તો આ રીતે રવા સેન્ડવીચ બનાવી હેલ્દી સેન્ડવીચ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો શરુ કરીએ Bhumi Premlani -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week1#PAYALCOOKPADWORLD#MyRecipe3️⃣1️⃣#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
રવા ની સેન્ડવિચ
મારી સેન્ડવિચ બ્રેડ વગર ની છે . લોક ડાઉન માં ફટાફટ બની જતી વાનગી તમને જરૂર ગમશે. Mehula Joshi -
કાંદા ભજીયા(kanda na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ ૩ (મોનસુન સ્પેશલ ) #માઇઇબુક #પોસ્ટ 28 Dhara Raychura Vithlani -
-
-
-
-
-
-
-
#પંજાબી ભીંડી (punjabi bhindi recipe in gujrati)
#મોમ મારા દીકરાને આ સબ્જી બહુજ ભાવે છે Marthak Jolly -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12666455
ટિપ્પણીઓ